________________
સક્વોયસપ્તતિઃ ગાથા-૭૪ - પૌષધનું ફળ જરૂર पडिक्कमइ । तओ आयरियउवज्झायसव्वसाहू वंदइ । तओ जइ पडिलेहणाए सवेला ताहे सज्झायं करेइ । जायाए य पडिलेहणावेलाए खमासमणदुगेण पडिलेहणं संदिसावेमि पडिलेहणं करेमि त्ति भणिय मुहपोत्तियं पडिलेहेइ । एवं खमासमणदुगेण अंगपडिलेहणं करेइ । इत्थ अंगसद्देणं अंगट्ठियं कडिपट्टाइ नेयं इह गीयत्था । तओ ठवणायरियं पडिलेहित्ता नवकारतिगेणं ठविय कडिपट्टयं पडिलेहिय पुणो मुहपोत्तिं पडिलेहित्ता खमासमणदगेण उवहिपडिलेहणं संदिसाविय
– સંબોધોપનિષદ્ – પ્રતિક્રમણનો સમય થાય ત્યાં સુધી પ્રતિપાલન કરીને પછી સવારનું પ્રતિક્રમણ કરે છે. પછી આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને વંદન કરે છે, પછી જો પડિલેહણને વાર હોય, તો સ્વાધ્યાય કરે. પડિલેહણનો સમય થાય ત્યારે બે ખમાસમણ દ્વારા “પડિલેહણ સંદિસાવેમિ’ અને ‘પડિલેહણ કરેમિ એમ કહીને મુહપત્તિનું પડિલેહણ કરે. એ રીતે બે ખમાસમણ દ્વારા અંગ પડિલેહણ કરે. અહીં “અંગ” શબ્દથી અંગસ્થિત કટિપટ્ટ વગેરે સમજવું, એવું અહીં ગીતાર્થો કહે છે.
પછી સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને ત્રણ નવકારથી સ્થાપીને કટિપર્ટનું પડિલેહણ કરીને ફરીથી મુહપત્તિનું પડિલેહણ કરે છે. પછી બે ખમાસમણ દ્વારા ઉપધિપડિલેહણ સંદિસામિ ઇત્યાદિ આદેશ માંગીને કામળી, વસ્ત્ર વગેરેનું