________________
૪૦૦ ગાથા-૭૦-પૂજાપ્રણિધાન વિષે દુર્ગતાનારી દૃષ્ટાન્ત સમ્બોધસપ્તતિ: कुशलरूपाणां निरोधनं नियन्त्रणं शुभानां च तेषां करणमिति ध्यानं वा तेन त्रिदशलोके 'उत्पन्ना' उदपद्यत । तद्दृष्टान्तश्च ‘થેરી રિવો ય' કૃતિનાથાવ્યા વ્યાયમિતિ દ્રશ્યતે, તથાદિकाकन्द्यां दरिद्रिणी काचित् स्थविरा प्रातर्नद्यां धौतपादाद्यङ्गी गृहीतवानेयपुष्पा भोजनार्थशिरःस्थकाष्ठभारा श्रीवीरस्य पूजनैकमनाः समवसरणप्रतोल्यां स्खलिता मृता जितारिनृपेण पृष्ठ्यागतेन कारितदेहाग्निसंस्काराद्या । इयं क्व गतेति राज्ञा સંબોધોપનિષદ્
કાયા-મન-વચનોનો નિરોધ = નિયંત્રણ અને શુભ મનવચન-કાયાનું કરણ અથવા તો પ્રણિધાન = ધ્યાન. તેનાથી દેવલોકમાં ઉત્પન્ન થઇ. અને તેનું દૃષ્ટાન્ત ‘વિરા અને કુરુરાજા' આ ગાથા (શ્રાદ્ધદિનકૃત્ય-૨૮)ની વ્યાખ્યામાં આ પ્રમાણે જોવા મળે છે. તે આ મુજબ
કાકંદીમાં કોઇ ગરીબ સ્થવિરા = ડોસી હતી. તે સવારે નદીમાં પગ વગેરે ધોવાયેલા છે તેવા દેહવાળી, વન્ય પુષ્પો લઇને, ભોજન (બનાવવા ?) માટે (ઇંધણ તરીકે ઉપયોગ કરવા?) માથા પર લાકડાનો ભારો લઇને, શ્રીવીરની પૂજા કરવામાં એકાગ્ર ચિત્તવાળી એવી તે સમવસરણના દ્વારમાં સ્ખલના પામી અને મરી ગઈ. જિતારિ રાજા તેની પાછળ
આવતો હતો. તેણે તેના મૃતકનો રાજાએ ભગવાનને પડ્યું કે, “આ
અગ્નિ-સંસ્કાર વગેરે કર્યું. ડોસી મરીને ક્યાં ગઇ ?”