________________
સખ્યોથસપ્તતિઃ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા રૂ૪૨ धारणार्थत्वादनुपालयत्येव आसेवते । एतासु चतसृष्वपि व्रतादिषु प्रतिमासु बन्धादीन् बन्धवधच्छविच्छेदप्रभृतीन् अतिचारान् द्वादशव्रतविषयान् प्रयत्नतो महता यत्नेन वर्जयति परिहरतीति। अथ प्रतिमाप्रतिमास्वरूपमाह-"सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य नाणी य । अट्ठमिचउद्दसीसुं पडिमं ठाएगराई ય શા” “સમ્પત્તિ' મુખ્યત્વે મછારોડનાક્ષ:, અણુવ્રતगुणव्रतशिक्षापदानि च यस्य विद्यन्ते स तद्वान्, पूर्वोक्त
સંબોધોપનિષદ્ વિધિથી તે =પ્રતિમાને સ્વીકારનાર, “તુ' શબ્દ અવધારણ અર્થનો હોવાથી અનુપાલન કરે જ છે = આસેવન કરે છે.
આ ચારે ય વ્રતાદિ પ્રતિમાઓમાં બંધ, વધ, છવિચ્છેદ વગેરે બાર વ્રતોના અતિચારોનું પ્રયત્નથી = મોટા યત્નથી વર્જન કરે છે = ત્યાગ કરે છે.
હવે પ્રતિમા પ્રતિમાનું સ્વરૂપ કહે છે -
સમ્યક્ત, અણુવ્રત, ગુણવ્રત તથા શિક્ષાવ્રતનો ધારક, સ્થિર અને જ્ઞાની આઠમ-ચૌદશમાં એક રાતની પ્રતિમામાં રહે. મેલા (પ્રવચનસારોદ્ધાર ૯૮૫, પંચાશક ૯-૧૭)
સમ્મ = સમ્યત્વ, ગાથામાં જે “મ'કાર છે, તે અલાક્ષણિક છે. જેને અણુવ્રતો, ગુણવ્રતો અને શિક્ષાવ્રતો, છે તે અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રતધારક = પૂર્વોક્ત ચાર