________________
લોથલતત્તિઃ ગાથા-૧૧ - સારંભ ગુરુ સ્વપરને ડુબાવે ૮૩
पार्श्वस्थादिश्च निश्शूकतया सारम्भ एव भवति, अतः स भावसारं गुणवद्वन्दनामास्वादयन् स्वस्य तथा निष्कारणं नमस्कुर्वतामपरेषां च यत्फलं जनयति तद्दृष्टान्तद्वारेणाहजह लोहसिला अप्पंपि बोलए तह विलग्गपुरिसंपि। इय सारंभो य गुरू, परमप्पाणंपि बोलेइ ॥११॥
व्याख्या - 'यथा' इति औपम्ये, 'लोहशिला' अयःशिला आत्मानमपि समुद्रान्तोंडयति तथा 'विलग्नपुरुषमपि' तदारूढनरमपि ब्रोडयति । अत्र पाषाणमय्यपि शिला गुरुत्वात्
– સંબોધોપનિષદ્ – પાર્થસ્થ વગેરે તો નિઃશૂક હોવાથી આરંભસહિત જ હોય છે. માટે તેઓ ભક્તિભાવથી ગુણવાન વ્યક્તિ દ્વારા કરાતા વંદનનો આસ્વાદ લેતા એવા પોતાને અને વંદન કરતા એવા બીજાને જે ફળ આપે છે, તે દૃષ્ટાંત દ્વારા કહે છે -
જેમ લોહશિલા પોતાને તથા પોતાને વળગેલા પુરુષને પણ ડુબાડે છે. તેમ સારંભ ગુરુ પણ બીજાને અને પોતાને ડુબાડે છે. તેના (સમ્બોધપ્રકરણ ૩૩૬)
યથા - શબ્દ ઉપમા અર્થમાં છે. જેમ લોહશિલા = લોખંડની શિલા પોતાને પણ સમુદ્રની અંદર ડુબાડે છે, તથા પોતાને વળગેલા = પોતાના પર આરુઢ થયેલા પુરુષને પણ ડુબાડે છે. અહીં પાષાણમય એવી પણ શિલા વજનદાર