________________
૭૪ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય વોલપ્તતિઃ भत्तट्ठ। आगमणे निग्गमणे, ठाणे य णिसीयणतुयट्टे ॥१॥ आवस्सयादी, ण करे अहवा वि हीणमधियाइं । गुरुवयणबलाइ तधा, भणिओ एसो य ओसन्नो ॥२॥ गोणो जहा वलंतो, भंजइ समिलं तु सोवि एमेव । गुरुवयणं अकरंतो, वलाइ
તીવ રસોઢું રા” મવતિ “સુશીન?' ઋત્સિત शीलमस्येति कुशील:-"तिविहो होइ कुसीलो, नाणे तह दंसणे चरित्ते य । एसो अवंदणिज्जो, पण्णत्तो वीयरागेहिं ॥१॥
–સંબોધોપનિષદ્ – ભિક્ષાટનમાં, ગોચરી વાપરવામાં, આગમન, નિર્ગમનમાં, ઊભા રહેવામાં, બેસવામાં, આડા પડવામાં...ના
જે આવશ્યક વગેરેને ન કરે, અથવા તો શાસ્ત્રોક્ત વિધિથી ઓછા કે વધારે કરે, અથવા તો ગુરુના વચનના અભિયોગથી કરે, તે અવસન્ન છે, એવું તીર્થકરાદિએ કહ્યું છે. રાા (પ્રવચનસારોદ્ધાર ૧૦૭,૧૦૮) જેમ વળાંક લેતો બળદ સમિલા(ધૂસરી)ને ભાંગે છે, તે જ રીતે અવસગ્ન પણ ગુરુ વચનનું પાલન નથી કરતો અને વળતી વખતે વળ આપવા વડે જાણે તે ધૂંસરી છોડી દેવા ઈચ્છતો હોય તેવું કરે છે (?) Iી .
જેનું શીલ કુત્સિત = ખરાબ છે, તે કુશીલ છે. કુશીલ ત્રણ પ્રકારના છે- (૧) જ્ઞાનમાં (૨) દર્શનમાં (૩) ચારિત્રમાં. તે અવંદનીય છે, એવું વીતરાગોએ કહ્યું છે. તેના