________________
સમ્બોસપ્તતિઃ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય ૭૩ देसंमि य पासत्थो, सिज्जायरभिहडणिययपिंडं च । णीयं च अग्गपिंडं, भुंजति णिक्कारणेणेव ॥२॥ कुलणिस्साए विहरति, ठवणकुलाणि य अकारणे विसति । संखडिपलोयणाए, गच्छइ तह संथवं कुणइ" ॥३॥ 'अवसन्नः' सामाचार्यासेवने अवसन्नवदवसन्नः-"ओसन्नो वि य दुविहो, सव्वे देसे य तत्थ सव्वंमि । उउबद्धपीढफलगो, ठवियगभोई य णायव्वो
देशावसन्नस्तु-"आवस्सगसज्झाए, पडिलेहणझाणभिक्ख
- સંબોધોપનિષદ્ - અભ્યાહતપિંડ, નિયતપિંડ, નિત્યપિંડ અને અગ્રપિંડ વાપરે છે. રાઈ (પ્રવચન સારોદ્ધાર ૧૦૪-૧૦૫) જે શ્રાદ્ધકુળોમાં જ ભિક્ષાટન કરે છે. નિષ્કારણ સ્થાપના કુળોમાં પ્રવેશ કરે છે.
ક્યાં જમણવાર છે ? તે શોધવા જાય છે અને ગૃહસ્થનો પરિચય કરે છે.” ૩.
અવસત્ર - સામાચારીના આચરણમાં શિથિલ. “અવસન્ન પણ બે પ્રકારનો છે. (૧) સર્વઅવસન્ન (૨) દેશઅવસગ્ન. તેમાં સર્વઅવસન્ન તે સમજવો કે જે શેષકાળમાં પાટ-પાટલાનો ઉપયોગ કરે. સ્થાપનાદોષવાળી ગોચરી વાપરે.” ૧
(પ્રવચનસારોદ્ધાર ૧૦૬) દેશઅવસગ્નનું લક્ષણ આ મુજબ છે- આવશ્યક = પ્રતિક્રમણમાં, સ્વાધ્યાયમાં, પડિલેહણમાં, ધ્યાનમાં,