________________
सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ ७१ नियमलक्षणा च । तत्र दिव्यमानुषाधुपसर्गसद्भावे क्षुत्पिपासादिपरीषहादिसम्भवेऽपि च यत्कायोत्सर्गकरणादिना कायस्य निश्चलताकरणम्, सर्वयोगनिरोधावस्थायां च सर्वथा यत्कायचेष्टानिरोधनं सा प्रथमा कायगुप्तिः । तथा गुरुप्रच्छनशरीरसंस्तारकभूम्यादिप्रतिलेखनप्रमार्जनादिसमयोक्तक्रियाकलापपुरस्सरं शयनादि साधुना विधेयम्, ततः शयनासननिक्षेपादानादिषु स्वच्छन्दचेष्टापरिहारेण नियता या कायचेष्टा सा द्वितीया कायगुप्तिरिति ॥८॥
- संपोधोपनिषद
શાસ્ત્રાનુસારે ચેષ્ટાના નિયંત્રણરૂપ.
તેમાં દિવ્ય, માનુષ વગેરે ઉપસર્ગોની હાજરીમાં કાયચેષ્ટાનો રોલ તે પ્રથમ કાયગુપ્તિ છે. તથા ગુરુને પૃચ્છા કરવી, શરીર-સંથારો-ભૂમિ વગેરેનું પડિલેહણ કરવું, પ્રમાર્જન કરવું, વગેરે શાસ્ત્રકથિત ક્રિયાકલાપપૂર્વક સાધુએ શયન આદિ કરવું જોઇએ. માટે શયન, આસન, નિક્ષેપ, દાન વગેરેમાં સ્વછંદ ચેષ્ટાના પરિહારથી નિયંત્રિત એવી જે કાયચેષ્ટા તે બીજા પ્રકારની કાયગુપ્તિ છે. ૮.