________________
५६
ગાથા-૭-૮ - સુસાધુશરણ सम्बोधसप्ततिः अब्भुट्टेमि त्ति आगासतलाओ अप्पा मुक्को । एसा मया ॥
एवं सोइंदियं दुक्खाय भवइ । एवं चक्खिदियं जमित्थीणं वयणनयणदसणाहरपओहरोरुमाइपलोयणेण छणससंकपंकयकुंदकलियापवालकणयकलसरंभाथंभाइउवमाहिं रसमंसवसारुहिरन्हारुचम्मट्ठिपत्थुयवत्थुसरूवावणयणेण असब्भावणाए वट्टइ
– સંબોધોપનિષદ્ જાણે સાક્ષાત્ એવું બની રહ્યું છે. અને મારો પતિ જાણે હમણા ઘરમાં પ્રવેશે છે. તો હું તેનું સ્વાગત કરું, એમ વિચારી અગાશીમાંથી કૂદકો લગાવ્યો અને મરી ગઇ.
આ રીતે શ્રોત્રેન્દ્રિય દુઃખનું કારણ બને છે. તે જ રીતે ચક્ષુઇન્દ્રિય પણ સ્ત્રીઓના વદન, નયન, દાંત, હોઠ, પયોધર, ઉરુ વગેરેને જોવાથી પૂનમનો ચંદ્ર, કમળ, મોગરાની કળી, પ્રવાલરત્ન, સુવર્ણકુંભ, કેળનું થડ વગેરેની ઉપમાઓથી રસ, માંસ, ચરબી, લોહી, સ્નાયુ, ચર્મ, અસ્થિથી પ્રસ્તુત એવા વસ્તુસ્વરૂપની ઉપેક્ષા કરીને અસદ્ભાવનામાં વર્તે છે. આશય એ છે કે ચક્ષુઇન્દ્રિયને આધીન જીવ સ્ત્રીનું મુખ જોઇને “આ તો પૂનમનો ચંદ્ર છે એવું માને છે, પણ તેના વદનમાં રહેલ દુર્ગધી શ્વાસોશ્વાસ, શ્લેષ્મ, હાડકા વગેરેને જોતો નથી. જે છે એનું અપનયન કરે છે – તે તેથી એવું સમજે છે. અને જે નથી, તે પૂનમના ચંદ્રની કલ્પના કરે છે.
કહ્યું પણ છે – જે અજ્ઞ જીવ વિલાસ અને હાસ્યથી