________________
ગાથા-૭-૮ - સુસાધુશરણ બ્લોથપ્તતિ: त्थितशिखिकणकं जन्यमन्ये विशन्ति । शीतोष्णाम्भ:समीरग्लपिततनुलताः क्षेत्रिकां कुर्वतेऽन्ये, शिल्पं चाऽनल्पभेदं विदधति च परे नाटकाद्यं च केचित् ॥१॥" तथा-"व्याधीन्नो निरुणद्धि मृत्युजननज्यानिक्षये न क्षम, नेष्टानिष्टवियोगयोगहृतिकृत्सध्यङ् न वा प्रेत्य च । चिन्ताबन्धुविरोधबन्धनवधत्रासास्पदं प्रायशो, वित्तं चित्तविचक्षणः क्षणमपि क्षेमावहं नेक्षते ॥१॥" तथा"अत्थत्थिणो पाणिणो सेवंति रायाणं, दंसंति विणयं, भासंति
- સંબોધોપનિષદ્ થતા શસ્ત્રોના અભિઘાતથી જ્યાં અગ્નિના તણખા ઝરી રહ્યા છે, એવા-યુદ્ધમાં પ્રવેશ કરે છે. અન્ય જીવો તો ઠંડી, ગરમી, વરસાદ, પવન વગેરેથી પોતાની દેહલતાને ગ્લાનિ પમાડતા ખેતી કરે છે. તો કેટલાક ઘણા પ્રકારના શિલ્પો (સુથારકામ આદિ) કરે છે.
ધન રોગોને અટકાવતું નથી, ધન જન્મ-મરણ-જરાનો ક્ષય કરવા સમર્થ નથી. ધન ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના યોગને દૂર કરતું નથી. પરલોકમાં પણ ધન કાંઈ શુભ કરતું નથી. ઉલ્ટ પ્રાયઃ કરીને ધન ચિંતા, બાંધવવિરોધ, બંધન, વધ અને ભયનું કારણ બને છે. માટે જે ચિત્તથી વિચક્ષણ છે, તે એક ક્ષણ માટે પણ ધનમાં કલ્યાણકારિતાના દર્શન કરતો નથી. જેના
તથા જે પ્રાણીઓ ધનના અભિલાષક છે, તેઓ