________________
સવોસપ્તતિ: ગાથા-૬ - અહિંસા સર્વધર્માલય રૂ૭ "
एवंविधेन देवाधिदेवेन सुरासुरनरतिरश्चां पुरोऽहिंसारूपो धर्मः प्ररूपितः, अतस्तामेव वर्णयन्नाहसव्वाओवि नईओ, कमेण जइ सायरंमि निवडंति । तह भगवई अहिंसं, सव्वे धम्मा समल्लिति ॥६॥
व्याख्या-'सर्वाः' समस्ता अपि 'नद्यः' सरितो गङ्गासिन्धुप्रभृतयो यथा 'सागरे' समुद्रे लवणादौ 'क्रमेण' पारम्पर्येण 'निपतन्ति' प्रविशन्ति, तथा 'भगवतीं' पूज्यां
સંબોધોપનિષદ આવા પ્રકારના દેવાધિદેવે સુર, અસુર, નર અને તિર્યંચોની સમક્ષ અહિંસારૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. માટે અહિંસાનું જ વર્ણન કરતા કહે છે -
જેમ સર્વે ય નદીઓ ક્રમશઃ સાગરમાં મળે છે, તેમ સર્વ ધર્મો ભગવતી અહિંસાનો આશ્રય કરે છે. દા.
(નાનાચિત્તપ્રકરણ ૭૮) સર્વ - સમસ્ત પણ નદીઓ = ગંગા - સિંધુ વગેરે સરિતાઓ, જેમ સાગરમાં = લવણસમુદ્ર વગેરે દરિયામાં, ક્રમથી = પરંપરાથી, નિપાન કરે છે = પ્રવેશ કરે છે. તેમ ભગવતી = પૂજય એવી અહિંસા = દયા પ્રત્યે સર્વ ધર્મો
૧. . . . છે – વા – વડું ૨. . . . . છ–હિં રૂ. . . છે – સમૂદ્ઘતિ | રણું. . - સમુáતિ | ૨ – સમુદ્ઘિતિ |