________________
२९
सम्बोधसप्ततिः ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ||રા” ય પ્રસ્થાન્તરે –“દ જિનિ અણુન્નીયું, હિસિદ્ધ वावि जिणवरिंदेहिं । मुत्तुं मेहुणभावं, ण तं विणा रागदोसेहिं ॥१॥" 'जिनवरेन्द्रैः' तीर्थकरैर्न च 'किमप्यनुज्ञातं' सावद्यरूपम्, न च तदेव 'प्रतिषिद्धं वापि' असंस्तरणादौ सावद्यस्याप्यङ्गीकरणात्, उत्सर्गापवादभेदाभ्यामुभयमपि सर्वव्रतेषु संमतं निवारितं चेत्यर्थः, यदुक्तं पूज्यश्रीजिनवल्लभसूरिपादैः-"संथरणंमिअसुद्धं, दोण्हवि गिण्हंतदितियाणऽहियं । आउरदिटुं-तेणं, तं
- સંબોધોપનિષ બીજા ગ્રંથમાં પણ કહ્યું છે કે – જિનવરેન્દ્રોએ કોઈ વસ્તુની એકાંતે અનુજ્ઞા નથી આપી કે એકાંતે નિષેધ નથી કર્યો. તેમાં અપવાદ છે અબ્રહ્મ. તેનો ભગવાને એકાંત નિષેધ કર્યો છે, કારણ કે તે રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી. (શીલોપદેશમાલા ૨૭)
વ્યાખ્યા – જિનવરેન્દ્રોએ = તીર્થકરોએ, સાવદ્યરૂપ કોઈ વસ્તુની અનુજ્ઞા પણ નથી આપી. અને તે જ કોઈ વસ્તુનો પ્રતિષેધ પણ નથી કર્યો. કારણ કે જ્યારે નિર્વાહ ન થતો હોય, ત્યારે સાવધનો પણ અંગીકાર કરાય છે.
ઉત્સર્ગ - અપવાદના ભેદથી બંને પણ સર્વ વ્રતોમાં સંમત પણ છે અને નિષિદ્ધ પણ છે એવો અહીં અર્થ છે - કારણ કે પૂજ્ય શ્રી જિનવલ્લભસૂરિજીએ કહ્યું છે - જ્યારે