________________
સમ્વોધસપ્તત્તિ: ગાથા-૪૪ - અગીતાર્થ-કુશીલોનો ત્રિવિધ ત્યાગ ૨૩૨ ત િં ન વેવ તીર, તે બિસિદ્ધો ગમો તત્વ ॥૪॥" तत्सङ्गपरित्यागकरणे सोपनयं हेतुमाह-यत: 'इमे' अगीतार्थकुशीलाः 'मोक्षमार्गे' शिवपथे विघ्ना विघ्नहेतुत्वात्कारणे कार्योपचारादन्तरायरूपाः, एतत्सङ्गत्या मोक्षगमनं दूरे स्थितमिति ભાવ: । િવત્ ? યથા ‘પથિ' માર્ગે ાછતાં થિાનાં स्तेना एव स्तेनकाश्चौरा विघ्नहेतवस्तथा अमी अपि । श्लोकः(के) द्वितीयपदे आर्षत्वान्नवाक्षरत्वं न दोषावहम् ॥४४॥ સંબોધોપનિષદ્
સંસાર મહાસાગર તરવો શક્ય જ નથી, માટે અવિરતાદિના આવાસમાં જવાનો નિષેધ કર્યો છે. II૪ (સમ્યક્ત્વકુલક (૨) ૯-૧૦-૧૧-૧૨)
=
તેમના સંગનો ત્યાગ કરવાના વિષયમાં ઉપનયસહિત હેતુ કહે છે – કારણ કે આ = અગીતાર્થકુશીલો, અગીતાર્થકુશીલો, મોક્ષમાર્ગમાં = શિવપથમાં વિઘ્નો છે વિઘ્નના હેતુ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી અંતરાયભૂત છે. તેમની સંગતિથી મોક્ષગમન દૂર જ રહે છે. શેની જેમ ? જેમ પથમાં = માર્ગમાં જતાં પથિકોને ચોરો વિઘ્નના કારણ હોય છે, તેમ આ લોકો પણ. પ્રસ્તુત શ્લોકના બીજા ચરણમાં ૯ અક્ષર છે. તેથી અનુષ્ટુલ્ છંદના બંધારણ પ્રમાણે ૮ અક્ષર ન હોવાથી છંદોભંગ થાય છે. પણ આ શ્લોક આર્ષ પૂર્વાચાર્યકૃત હોવાથી એ છંદોભંગ દોષાવહ નથી. ।।૪૪
=