________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૪૪ - અગીતાર્થ-કુશીલોનો ત્રિવિધ ત્યાગ રરર य अत्थेण य, गीयत्थं तं वियाणाहि ॥१॥" तदितरे अगीतार्था अविदितसूत्रार्था मूर्खा इति यावत्, कुशीला:-कुत्सितं निन्दितं शीलं येषां ते कुशीलाः, ते च तथाविधा द्यूतकारादयः, उक्तं च-"जूयारसोलमेंठा, वट्टा उब्भायगादिणो जे य । एए हुति कुसीला, वज्जेयव्वा पयत्तेण ॥१॥" पार्श्वस्थादयो वा, ततो द्वन्द्वस्तैः सह 'सङ्ग' सम्बन्धमालापादिरूपं 'त्रिविधेन' मनसा वाचा कायेन च 'व्युत्सृजेत्' परित्यजेत्, यदुक्तम्-"जूआर
સંબોધોપનિષદ્ પીઠિકા) તેવા નહીં તેઓ અગીતાર્થ = સૂત્રાર્થને નહીં જાણનારા = મૂર્ખ. જેમનું શીલ કુત્સિત = નિંદિત છે, તેઓ કુશીલ, તેઓ તથાવિધ ધૂતકાર = જુગારી વગેરે છે. કહ્યું પણ છે - જુગારી, (સોલ્લ = માંસ) સોલ (માંસભક્ષી?) મહાવત, (વર્ભ = રસ્તો) વટ્ટા (રખડુઓ?) ઉત્ક્રામક = વ્યભિચારી પુરુષ વગેરે. આ કુશીલો છે, પ્રયત્નપૂર્વક તેમનું વર્જન કરવું જોઈએ. ૧(આવશ્યક અધ્યયન ૪ વૃત્તિમાં ઉદ્ભત) અથવા તો પાર્થસ્થ વગેરે કુશીલ છે. પછી દ્વન્દ સમાસથી અગીતાર્થકુશીલો આવો સમાસ થશે, તેમની સાથે સંગ=સંબંધ, વાતચીત વગેરે, ત્રિવિધથી=મનથી, વચનથી અને કાયાથી, છોડી દે = ત્યાગ કરે. કારણ કે કહ્યું છે કે – જુગારી, વેશ્યા, નાટક કરનારા, ચારણો તથા કુકર્મકારીઓની સાથે રહેવારૂપ