________________
૨૨૮ ગાથા-૪૪ - અગીતાર્થ-કુશીલોનો ત્રિવિધ ત્યાગ સમ્બોધસપ્તતિ: दिवाकरेण दीक्षा गृहीता । नरसुर - ऋद्धिं प्राप्य शिवं यास्यति । इत्युत्तमसेवायां दिवाकरकथा ॥४३॥
'અશીયસ્થપીત્તેäિ, મં તિવિદેન વોસિરે । मुक्खमँग्गंमिमे विग्घे, 'पहंमी तेगे जहा ॥४४॥
'
व्याख्या गीतार्थाः सूत्रार्थवेदिनः साधवः, उक्तं च
"गीयं भन्नइ सुत्तं, अत्थो पुण तस्स होइ वक्खाणं । गीण
સંબોધોપનિષદ્ -
આ જાણીને દિવાકરે દીક્ષા લીધી. તે ક્રમશઃ મનુષ્ય અને દેવની ઋદ્ધિ પામીને મોક્ષે જશે. આ રીતે ઉત્તમની સેવાના વિષયમાં દિવાકરની કથા છે. II૪૩
-
અગીતાર્થ-કુશીલોના સંગો ત્રિવિધથી ત્યાગ કરે, જેમ રસ્તામાં ચોરો, તેમ તેઓ મોક્ષમાર્ગમાં વિઘ્ન છે. ૫૪૪॥ (સંબોધ પ્રકરણ ૪૩૪, ગચ્છાચાર ૪૮)
ગીતાર્થ = સૂત્ર અને અર્થને જાણનારા સાધુઓ, કહ્યું પણ છે ગીત સૂત્ર કહેવાય છે અને અર્થ એ સૂત્રની વ્યાખ્યા કહેવાય છે. જેની પાસે ગીત અને અર્થ બંનેનું જ્ઞાન છે, તે ગીતાર્થ છે, એમ જાણ. ||૧|| (અર્થથી બૃહત્કલ્પભાષ્ય
-
.
अगीयत्थो । २. छ
.
कुले
। ३.
छ મગસ | ૪. . સ્વ. ગ. ૫. વ. છ વિë । બ.
६. ख
વેળા |
-
-
-
મુસ્લ | સ્વ. ૬.
અદમી ।
-