________________
सम्बोधसप्ततिः
ગાથા-૨૦-૨૧-૨૨ સત્યાવીશ સાધુગુણ
व्याख्या
'एभि:' प्रागुक्तैः सप्तविंशतिसङ्ख्यैर्गुणैः સપ્તવિંશતિનુî:, ય: ‘સાધુઃ' કૃતિ: ‘વિભૂષિત:' બાતો भवति 'सः' साधुः भक्तेरादरकरणस्य भरोऽतिशयो यत्र વિધેન ‘યેન’ મનસા ‘રે ઝીવ !' આત્મન્ ! ‘પ્રણમ્યતે' नमस्क्रियते । गुणवते पात्राय भावसारं नमस्कारः कृतो गुणाय भवतीति ध्वनितम् । अथ साधुगुणान् गणयन्नाह-'छव्वय' इत्यादि, षड्व्रतानि प्राणातिपातविरत्यादिलक्षणानि रात्रिभोजनविरतिपर्यवसानानि, प्राकृतत्वाद्विभक्तिलोपः । तथा षण्णां સંબોધોપનિષદ્ -
-
(સમ્બોધ પ્રકરણ ૭૦૫, ૭૦૬, ૭૦૭, સંગ્રહશતક ૬૧, ૬૨, પ્રવચનસારોદ્વાર ૧૩૫૪, ૧૩૫૫, ગાથાસહસ્રી ૨, ૩,૪, રત્નસંચય ૪૨૫)
=
१३७
આ = પૂર્વોક્ત, સત્યાવીશ સંખ્યાના ગુણોથી = સત્યાવીશ ગુણોથી, જે સાધુ સંયમી, વિભૂષિત = અલંકૃત હોય, તે સાધુ ભક્તિનો = આદરકરણનો, ભર = અતિશય છે જેમાં તેવા હૃદયથી મનથી, રે જીવ ! = આત્મન્ ! નમસ્કાર કરાય છે. આના દ્વારા એવું જણાવ્યું છે કે ગુણવન પાત્રને અત્યંત ભાવથી કરેલો નમસ્કાર ગુણ માટે થાય છે.
=
હવે સાધુઓના ગુણોને ગણતા કહે છે છ વ્રત – પ્રાણાતિપાત વિરમણથી રાત્રિભોજનવિરમણ સુધીના મૂળ ગુણો અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. તથા પૃથ્વી