________________
९२ ગાથા-૧૧
સારંભ ગુરુ સ્વપરને ડુબાવે
सम्बोधसप्ततिः
विसज्जेति य से किंचि, सोवि णिच्छूढो । चउत्थो परंपरएण दवावेति, सोवि णिच्छूढो । पंचमो गंधपि ण इच्छति । तेण मरुगेण करणं चडिऊण सव्वस्स घरस्स सो सामी कतो । इतरे चत्तारि वि बाहिरा कता, लोगगरहिता य जाता ॥
',
-
I
एस दिट्ठतो, उवणओ से इमो, जारिसा पक्कणा तारिसा पासत्थादी । जारिसो धिज्जातिओ तारिस आयरिओ । जारिसा पुत्ता तारिसा साहू । जधा ते णिच्छूढा एवं णिच्छुज्झंति कुसीलसंसगिंग करिंता, गरहिता य पवयणे भवंति । जो पुण परिहरइ सो पुज्जो, सातीअपज्जवसतिं च णेव्वाणं पावति । · સંબોધોપનિષદ્
I
ચોથો પુત્ર પરંપરાથી આપે છે, તેને પણ કાઢી મુક્યો. પાંચમો તેની ગંધ પણ ઇચ્છતો નથી. તે બ્રાહ્મણે ન્યાયાલયમાં જઇને તેને આખા ઘરનો માલિક કર્યો. બાકીના ચારેને બહિષ્કૃત કર્યા અને તેઓ લોકગર્ષિત થયાં.
આ દૃષ્ટાંત છે, તેનો ઉપનય આ પ્રમાણે છે - જેવા ગર્વિત લોકો છે, તેવા પાર્શ્વસ્થ વગેરે છે. જેવો બ્રાહ્મણ છે, તેવા આચાર્ય ભગવંત છે. જેવા પુત્રો છે, તેવા સાધુઓ છે. જેમ તે પુત્રોને કાઢી મુક્યા, તેમ કુશીલોનો સંસર્ગ કરતા સાધુઓને કાઢી મુકાય છે અને તેઓ જિનશાસનમાં ગર્ધિત બને છે. જે કુશીલોનો પરિત્યાગ કરે છે, તે પૂજ્ય બને છે અને તે સાદિ અનંત એવા નિર્વાણપદને પામે છે. તથા જેઓ