________________
૮૮ ગાથા-૧૧ - સારંભ ગુરુ સ્વપરને ડુબાવે લખ્યોતિતિઃ त्पार्श्वस्थादयो भवन्ति, न चैतानि सुष्ठु घटन्ते, तेषामपि तद्भावापत्तेः, चम्पकमालोदाहरणोपनयस्य च सम्यगघटमानत्वादिति । अत्र कथानकम् -
एको चंपकप्पिओ कुमारो चंपकमालाए सिरे कयाए आसगओ वच्चति । आसेण उद्धृतस्स सा चंपगमाला अमेज्झे पडिता । गिण्हामि त्ति अमेझं दळूण मुक्का । सो चंपएहि विणा धितिं न लभति, तहावि ढाणदोसेण मुक्का । एवं चंपगमालाथाणीया साहू, अमेज्झथाणीया पासत्थादओ । जो
– સંબોધોપનિષ બરાબર ઘટતા નથી, કારણ કે આ રીતે માનતા તો જેઓ પાર્થસ્થાદિ સ્થાનોમાં વર્તમાન છે = રહેલા છે, તેઓ પણ પાર્થસ્થ બની જવાની આપત્તિ આવે. કારણ કે જેઓ શય્યાતરપિંડ ઉપભોગ વગેરે કરે તેઓ તો પાર્થસ્થ જ થઈ જવાની આપત્તિ આવે. તથા ચંપકમાળાના ઉદાહરણનો ઉપનય સમ્યફ ઘટે નહીં. આ ઉદાહરણના સંબંધમાં આ કથાનક છે – એક કુમારને ચંપકના ફૂલ પ્રિય હતા. તે માથે ચંપકમાળા પહેરીને ઘોડા પર બેસીને જાય છે. ઘોડાના આંચકાથી કુમાર ઉછળ્યો અને તે ચંપકમાળા અશુચિમાં પડી હું તેને લઈ લઉં' એમ વિચાર્યું, પણ અશુચિને જોઈને છોડી દીધી. આમ તો તેને ચંપકના ફૂલ વિના ગમતું નથી, તો પણ તે સ્થાનના દોષથી છોડી દીધી. આ રીતે સાધુઓ ચંપકમાળાના સ્થાને છે. અને પાર્થસ્થ વગેરે અશુચિના સ્થાને