________________
ગાથા-૧૧ સારંભ ગુરુ સ્વપરને ડુબાવે ८७ वन्दकवन्द्यदोषसम्भवात्पार्श्वस्थादयो न वन्दनीयाः, तथा गुणवन्तोऽपि ये तैः सार्धं संसर्गं कुर्वन्ति तेऽपि न वन्दनीया इति, ग्रन्थान्तराद्दर्श्यते–“असुइट्ठाणे पडिया, चंपगमाला न कीरई सीसे । पासत्थाईठाणेसु वट्टमाणा तह अपुज्जा ||१|| " यथा अशुचिस्थाने विट्प्रधानस्थाने पतिता चम्पकमाला स्वरूपतः शोभनाऽपि सती अशुचिस्थानसंसर्गान्न क्रियते शिरसि, पार्श्वस्थादिस्थानेषु वर्तमानाः साधवस्तथा अपूज्या अवन्दनीयाः। पार्श्वस्थादीनां स्थानानि वसतिनिर्गमभूम्यादीनि परिगृह्यन्ते । अन्ये तु शय्यातरपिण्डाद्युपभोगलक्षणानि व्याचक्षते, यत्संसर्गा
सम्बोधसप्ततिः
સંબોધોપનિષદ્
આ રીતે વંદનકર્તા અને વંદનીય બંને દોષપાત્ર થાય છે, માટે પાર્શ્વસ્થાને વંદન ન કરવા. તથા જેઓ સ્વયં ગુણવાન છે, પણ તેમની સાથે સંસર્ગ કરે છે, તેમને પણ વંદન ન
કરવા.
બીજા ગ્રંથથી પ્રસ્તુત પદાર્થનું દર્શન કરાવાય છે – જેમ અશુચિસ્થાનમાં પડેલી ચંપક ફૂલની માળા માથે પહેરાતી નથી. તેમ પાર્શ્વસ્થાદિ સ્થાનોમાં વર્તતા સાધુઓ અપૂજનીય છે. (ગુરુતત્ત્વવિનશ્ચય ૩-૧૨૬) પાર્શ્વસ્થાદિના સ્થાનો = વસતિ, સ્થંડિલભૂમિ વગેરે. અન્ય આચાર્યો તો શય્યાતરપિંડ વગેરેનો ઉપભોગ વગેરે સ્વરૂપ પાર્શ્વસ્થાદિ સ્થાનો કહે છે, કે જેના સંસર્ગથી પાર્શ્વસ્થપણુ વગેરે પ્રાપ્ત થાય છે. પણ આ સ્થાનો