________________
९२
श्रामण्योपनिषद् D શ્રી કાંતિવિજયજીકૃત શ્રમણધર્મ સઝાય
(રાગ-આશાવરી-કલિંગડો-ભેરવી) સાધુજન સાધુતા અપની સુધારો, આપ તરો અરુ તારો
સાધુનાઆંકણી ક્રોધદવાનલ તપત બુઝાવો, શાંત સુધારસ ઠારો, માનમહાગિરિ આઠ શિખરીયો, મૃદુતા વજ વિડારો.
//ના/સાધુની માયા કપટ વંશોંકી ઝાડી, સરલા ઉખરણી ઉખારો, શુચિતા તનમનવચનકી કર લો, જીવન પાવન પારો.
રાસાધુOણી. તૃષ્ણા નદીમેં જગજન બૂડત, મુક્તિભાવ તુમ તારો, દ્વાદશવિધ તપ જપ આરાધન, સમતામૃત છટકારો.
_//૩ીસાધુOા સંજમપદ શિવપદકો દાતા, ગુરુગમ જ્ઞાન વિચારો, સત્ય વાણી મહાવીર વખાણી, મુનિ મહાવ્રત શણગારો.
/૪llસાધુ કિંચન સંચન મુનિગણ વંચન, તન મન વચન વિટારો, રતિપતિ મારો બ્રહ્મવ્રત ધારો, ભવોદધિ લેલો કિનારો.
| સાધુવની દશવિધ યતિગુણ જોગ જગાવો. આતમરામ ઉજારો. કાંતિવિજય ગુરુ ચરણ કમલમેં, વંદત વાર હજારો.