________________
८४
श्रामण्योपनिषद् મોહમદન મદ રાગથી વેગળા, ત્રિકરણ શુદ્ધ આચાર; ચતુર) એહવા સુવિહિત જે સુખ અનુભવે જીવન મુક્તિ પ્રકા(ચા).
ચતુર૦ ૬ પર આશા નંદાસન જે અછે સંપૂરણ સુખ ખાણ; ચતુર૦ કંચન કંકર (કથિર) સ્ત્રીગણ તૃણ સમો ભવ શિવ સમ વડમાન.
ચતુર) ૭ અકિંચન્ય કહ્યો ગુણ ભાવથી મમકારાદિ અલેપ; ચતુર૦ જાત્ય તુરંગ જિમ ભવ્ય વિભૂષણે ન ધરે ચિત્ત આક્ષેપ.
ચતુર૦ ૮ સહજ વિનાશી પુદ્ગલ ધર્મ છે કિમ હોયે થિરભાવ; ચતુર જ્ઞાનવિમલ અનુભવ ગુણ આપણો અક્ષય અનંત સભાવ.
ચતુર) ૯
ઢાળ-૧૦
(દૂહા) તેહ અકિંચન ગુણ થકી, હોવે નિર્મલ શીલ; કિંકર સુરનર તેહના, અવિચલ પાળે લીલ. ૧ સંકટ નિકટ આવે નહિ, જેહને શીલ સહાય; દુ:ખ દુર્ગતિ દૌર્ભાગ્ય સવિ, પાતક દૂર પલાય. ૨