________________
श्रामण्योपनिषद्
३५ તેથી સત્યને પ્રાણોથી પણ પ્રિય માનીને તેનું પાલન કરવું જોઈએ. કારણ કે સત્યની શ્રેષ્ઠતા જાણીને અન્યોએ પણ એમ કહ્યું છે કે... નેતા
એક હજાર અશ્વમેધ યજ્ઞ અને સત્યને ત્રાજવાથી ધારણ કરવામાં આવે તો એક હજાર અશ્વમેધ યજ્ઞથી પણ સત્ય જ ચઢિયાતું થાય છે. તેમાં
જે જગતને વિશ્વસનીય, રમણીય અને આનંદદાયક છે. જે આદેયતા અને ચમત્કારપૂર્ણ વિશિષ્ટ વચનની લબ્ધિ આપનારું છે. સૌધર્મ વગેરેના વિમાનોના પ્રમાણથી પણ જેનું ફળ માપવું શક્ય નથી. તે સત્ય સુંદર ચંદનની જેમ મારા હૃદયમાં પરિણતિ પામો. ||૧૦ના
// શૌચTI. શૌચથી શોભાયમાન આત્માઓમાં જેઓ અત્યંત ઉત્કૃષ્ટ છે, જેમનું શરીર મેલથી ખરડાયેલું છે, જેઓ સદ્ગુણી છે, તેવા શ્રી હરિકેશી મુનિ તમને અગુણ = ગૌણ નહીં તેવું = ભાવ શૌચા આપો. આવા