SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ जड़ ताव सव्वओ सुंदरुत्ति कम्माण उवसमेण जई। धम्मं वियाणमाणो इयरो किं मच्छरं वहइ ?॥ अइसुट्टिओ त्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं। સો પરિહારૂ પીવે નહીં મહાપાપીઢરિસ -૬૮ જો કર્મના ઉપશમથી કોઈ મહાત્મા સર્વથા સાધના સૌન્દર્ય પ્રાપ્ત કરે છે તો ધર્મજ્ઞ એવો પણ બીજો તેના પર મત્સર કેમ રાખે છે? કોઈ મહાત્માની પ્રશંસા થતી હોય કે એ ચારિત્રમાં અત્યંત સુસ્થિત છે. એમણે જ્ઞાનાદિ ગુણોમાં ખૂબ વિકાસ છે. આ પ્રશંસાને જે સહન ન કરે, એ પરભવમાં પરિહાનિ પામે છે. જેમ કે પીઠ-મહાપીઠ મુનિઓ. બાહુ-સુબાહુ મુનિઓની વૈયાવચ્ચની ગુરુએ પ્રશંસા કરી, “કહો ધન્યાવિની ધન્ય સાધુસેવારિયળ' સાધુઓની સેવામાં પરાયણ એવા આ મુનિઓને ધન્ય છે. આ પ્રશંસા એ સ્વાધ્યાયી મુનિઓથી સહન ન થઈ. તો તજ્જનિત કર્મથી તેઓ પરલોકમાં બ્રાહ્મી-સુંદરી થયા. તેમની ઉગ્ર જ્ઞાનાદિ આરાધના પણ તેમને સ્ત્રીના અવતારથી બચાવી ન શકી. ઈર્ષાળુનો પરલોક તો બગડે છે. આ લોકમાં પણ તે બળી બળીને ખાખ થઈ જાય છે. ઉપદેશમાલાકાર જ કહે છે- ડ્રાય પરસિરિણ સસાશો કુરિવડ્યો નિā - જે બીજાની સંપત્તિથી બળે છે તે કષાયાવિષ્ટ આત્મા હંમેશા દુઃખી જ રહે છે. महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यपि निर्जरार्थम् । कष्टं प्रसङ्गागतमप्यणीयोऽપીછમ્ શિવં વિસરે ર? મિક્ષો ! ૪૪ (૧૩૩)
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy