________________
२९
સૂત્ર-૫. 'પ્રવ્રજ્યાફળસૂત્ર'
(પૃ. ૨૭૭) *(૧) 'મોક્ષસ્વરૂપ'માં, પરમાત્મભાવ પામેલાની વિશેષતાઓ; વિશ્વદર્શન એ ક્રિયા નહિ; સંસારની ૯ દુર્દશા. *(૨) 'અસંયોગિક સ્થિતિનું મહત્ત્વ અને રહસ્ય'માં (પૃ. ૨૮૦) સંયોગ સુખમાં ટેવાયેલો કેમ એ ન સમજે ? સિદ્ધને આકાશસંયોગ કેમ નહિ ? એક સત્ એ અન્યસત્ કે અસત્ ન થાય; સાપેક્ષદશામાં નિરાંત નહિ, સિદ્ધસુખ અનુપમ; *(૩) 'સિદ્ધસુખનું દૃષ્ટાંત-વિભાષા-અચિંત્યતા' (પૃ. ૨૮૪) *(૪) 'ભાવશત્રુ-ભાવરોગ-પરમઅર્થ અનિચ્છેચ્છા'માં અનંતસુખ કેમ ? કર્મરોગ; અનિચ્છાની ઇચ્છા કેમ મહત્ત્વની ? *(૫) 'તથાભવ્યત્વ વિચિત્ર શાથી ? (પૃ. ૨૮૭) (૬) 'અનેકાન્તવાદથી જ તત્ત્વવ્યવસ્થા' (પૃ. ૨૮૮), અનેકાન્ત મિથ્યાવાદ; 'ભવ્ય-કોણ ?' મોક્ષ કે જીવ ? *(૭) અબદ્ધને મુક્તિ નહિ'માં (પૃ. ૨૯૦) સાંખ્યમત 'અનાદિ અબદ્ધ જીવ મુક્ત થાય'નું ખંડન; અરૂપી જીવને બંધ કેમ ? જાતને મલિન જ કરવાની મૂર્ખતાનો ધંધો; અનાદિ બંધપ્રવાહ. *(૮) અનાદિ કર્મયોગનો નાશ ક્યાંથી પામે ? (પૃ. ૨૯૩) સુવર્ણ માટીનું દૃષ્ટાંત.'
'દિદક્ષા યાને પ્રકૃતિદર્શનની ઇચ્છા પછી બંધપ્રવાહ ચાલુ'ની ને 'અબદ્ધ અને બદ્ધમુક્તમાં ભેદને લીધે ફરી બંધ નહિ' ની સાંખ્યમાન્યતાનું શાશ્વત'ની આપત્તિ, દિદક્ષા ભવ્યત્વ તુલ્ય નથી. *(૯) બંધ-મોક્ષ એ પરિણામવિશેષ છે. (પૃ. ૨૯૭), પર્યાયનયથી વિચારણા, બૌદ્ધમત 'અત્યંત ક્ષણોચ્છેદ મોક્ષ'નું