________________
यस्य वक्ति जनः कीर्ति परोपकरणे रुचिः । नये धी? ये द्वेषः स श्लाघ्यो व्यापृतः सुधीः ||१५|| ભાવાર્થ – જેની કીર્તિને લોકો ગાય છે. જેને પરોપકાર કરવો ગમે છે. જેઓ નીતિમાં બુધ્ધિ વાપરે છે. દુનીતિનો તિરસ્કાર કરે છે. આવો બુધ્ધિવંત અધિકારી પ્રશંસાને પાત્ર બને છે. [૧
|| ફત્યfધારિ: પ્રતિ.
આ પ્રમાણે અધિકારીઓ વિષે ઉપદેશ કહ્યો. नयधर्मवियुग् राज्यं व्यापारः प्रौढधर्मरुचिवियुतः । निर्धर्माणां प्रभुत्वं स्वपराभाग्यैर्गरा ह्येते ||१६|| ભાવાર્થ - પોતાના અને પરના દુર્ભાગ્યથી નીતિ અને ધર્મ વિનાનું રાજ્ય, ગાઢ ધર્મની ભાવના વિનાનો વ્યાપાર, અધર્મિ આત્માઓનું માલિકપણું આ સ્વ અને પરના માટે ઝેરરૂપ થાય છે. ૧૬ पिशुनप्रियो नरेन्द्रो नीचो नृपसंगतो धनं कारोः । तत्त्वविमुखस्य शास्त्रं विश्वानर्थाय कलिकाले ।।१७।। ભાવાર્થ - ચાડી ચુગલી યાને પગચંપી કરનારાને પોતાનો પ્રીય માનનારો રાજા, રાજાના સંગવાળો હલકી જાતિનો માણસ, કલાવાનને તથા તત્વને નહિ જાણવાની ઈચ્છાવાળાને શાસ્ત્ર આ કલયુગમાં વિશ્વને માટે અનર્થનું કારણ બને છે. ૧૭ राजा नयी विवेकी परोपकारी विशेषविन्मन्त्री । साधुः प्रभुर्धनाढ्यो दानी वसुधासुधा ह्येताः ।।१८।। ભાવાર્થ - ન્યાયમરાજા, વિનય, વિવેકી, પરહિતકારી, વિશેષજ્ઞ મંત્રી સપુરુષમાલિક, દાનેશ્વરી એવો શ્રીમંત, આવા લોકો આ પૃથ્વીને વિષે સુધા યાને અમૃત જેવા છે. ll૧૮ लोकाम्बुधेः पिबति वाडववद्घनाम्बु,
निन्द्यः स्वकुक्षिभरणाय नृपश्च मन्त्री । ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 258) અપરતટ અંશ - ૭
:
::::::::::::::::::::