________________
अष्टानां न क्षणमपि
વિશ્વસિતડ્યું નરેન્દ્ર II૧રવા -પમિ મ્ II રૂતિ નૃપતિનશ્રેત્યોપવેશ: ||
ભાવાર્થ - રાજાએ વિશ્વાસ ન રાખવા જેવી આઠ ચીજ (૧) વિકારી (વ્યભિચારી) (૨) સાપ, (૩) પાણી (૪) અગ્નિ (૫) યોવના (૬) બ્રાહ્મણ (વિપ્ર) (૭) રોગ અને (૮) એક ગોત્રવાળા રાજાઓનો આ આઠ ચીજોનો રાજાએ પળવાર પણ વિશ્વાસ (શ્રધ્ધા) કરવા જેવો નથી. એ પ્રમાણે રાજાને આશ્રયીને ઉપદેશ કહ્યો ૧રી. धर्माभ्युन्नतये सदोपकृतये सत्सु स्फुरत्कीर्तये,
दुष्टानां निगृहीतये विरतयेऽवद्यान्नयस्फूर्तये । भूमीभृज्जनतोभयार्थकृतये सम्यक् च यद् व्यापृतिः
श्लाघ्यः सैव सुधीः स एव वशिताः सर्वाश्च तेन श्रियः ||१३|| ભાવાર્થ - રાજ્યના અધિકારીઓના માટેનો ઉપદેશ (૧) ધર્મના અભ્યદય માટે (૨) સજ્જન પુરુષોના સદેવ ઉપકાર માટે (૩) દેદીપ્યમાન કીર્તિ માટે (૪) દુર્જન લોકોને પકડવા માટે (૫) પાપથી છૂટવા માટે (૬) રાજા અને પ્રજાના એમ બન્નેના સુખ માટે (૮) જેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે એવા અધિકારી પ્રશંસનીય છે અને તે જ સબુધ્ધિવાળો છે. તેને જ બધી લક્ષ્મીને કબજે કરી છે ||૧૩. सर्वत्रोपकृतिर्यशोनयरतिश्चैत्यादिधर्मोन्नतिः, __सत्कारः सुजने खलावगणनं श्रीसंघकार्यक्रिया । चातुर्यं नृपलोकयोहितकृतिः क्षेत्रेषु वापः श्रिया
मर्चन् देवगुरुन् नृपाधिकृतिमानेतैः सुधीः शुद्धयति ||१४|| ભાવાર્થ- બધે ઉપકાર વૃતિ રાખવી, યશ અને નીતિમાં હર્ષ ધરવો, મંદિર વગેરે ધર્મમાં જાગૃતિ લાવવી (આગળ વધવું), સજ્જનોનો સત્કાર કરવો, દુર્જનોનો સંસર્ગ ન કરવો, શ્રી સંઘના કામો કરતા હોંશિયારી રાખવી, રાજા અને પ્રજાનું હિત સાધવું, સાતમહાક્ષેત્રમાં ધનનો વ્યય કરવો, દેવગુરૂની પૂજા ભક્તિ કરવી. આ સઘળું કરવાથી બુધ્ધિશાળી રાજાનો આવો અધિકારી નિર્મલ થાય છે. માન સન્માન પામે છે. ૧૪ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 257 અપરતટ અંશ - ૭
******
******************
ખમMMME::::::::::
:
: : ::::::::::
::