SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ न्याय्यैव वृत्तिर्गरुदेवपूजा पित्रादिसंतुष्टिरुपक्रिया च । दीने दयोत्साहमतिः ससत्त्वा गतामपि द्राक् श्रियमानयन्ति ||८|| ભાવાર્થ - નીતિપૂર્વક વેપાર, દેવગુરૂની પૂજા, પિતાદિને સંતોષ થાય તે રૂપ ક્રિયા, નિર્ધન પર દયા, કાર્ય કરવામાં પરાક્રમ સમેત સત્વશાલી બુધ્ધિ, આ જતી રહેલી એવી પણ લક્ષ્મીને શીધ્રતયા પાછી લાવે છે. દા - प्रियहितरचनं वचनं, वपुरुपकृत् धर्मचिन्तकं चेतः । वित्तं त्रिवर्गहेतुः सुकृतमयं श्लाध्यते चायुः ॥९॥ ભાવાર્થ - પ્રિય અને હિતકારી વચન બોલવું, ઉપકાર કરવાવાળું શરીર, ધર્મ ચિંતવવા વાળું ચિત્ત, ધર્મ, કામ અને મોક્ષ એ ત્રણેનું કારણ ધન અને સત્કાર્યોથી યુક્ત એવું આયુષ્ય (જીવન) આ પ્રસંશાને પાત્ર છે. લા धर्मः स नो यत्र जनापवादः, .. ___ सा चातुरी दुश्चरितं न यत्र । ग्रन्थः स तत्त्वाधिगमो यतः स्यात्, तत्त्वं च तद्येन महोदयश्रीः ||१०|| ભાવાર્થ – ધર્મ તે છે જેમાં લોકાપવાદ નથી, લોકોની નિંદા નથી) ચાતુર્યપણું તે છે કે જ્યાં અનાચાર નથી, તે શાસ્ત્ર છે કે જેના થકી તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને તે જ તત્વ છે જેનાથી મોક્ષ લક્ષ્મી મલે છે. ૧૦ वृद्धौ मातपितरौ गुरुः प्रिया निर्बलान्यपत्यानि । पोष्यानि निर्धनैरपि गृहिभिः श्रेयोऽर्थमिह शक्त्या ||११।। ભાવાર્થ - વૃધ્ધ માતા-પિતા, ગુરૂ, પત્નિ, શક્તિહીન થઈ ગયેલા બાળકો (પુત્ર-પુત્રિઓ) આ બધાઓનું ગૃહસ્થીઓએ નિર્ધન હોવા છતાં પણ આ ભવના કલ્યાણ માટે યથાશક્તિ પોષણ કરવું જોઈએ અર્થાત્ પાળવા જોઈએ. I/૧૧/l. देवः कलाधर्मगुरु पिताम्बा भयापहर्ता शुभवृत्तिदाता । भ्रातोपकारी भगीनी च वृद्धाः पूज्या यथार्हगृहिणा शुभाय ||१२|| ભાવાર્થ - જિનેશ્વરદેવ, કળાશીખવનારગુરૂ, ધર્મ આપનાર ગુરુ, માતા, પિતા, ભયને હરનાર, સારી રીતે આજીવિકા દાતા, ભાઈ, ઉપકાર કરનાર | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 251) અપરતટ અંશ -૬] પws-rssssssssssssssssssssss ::: * strive test. : Ev મ મમમમ :- ::::::: : :::::: కించడం
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy