________________
विरतिं प्रियप्रियामिव सुरमणिमिव दर्शनं गुणान् सुतवत् । जिनधाश्च निधीनिव चिंतय चेदीहसे श्रेयः ||२७|| ભાવાર્થ – હે ચેતનવંત ! વિરતિને પ્રીયનારીની જેમ, સમ્યગદર્શન ને સુરમણિની જેમ, સદ્ગણોને પુત્રની જેમ, જિનધર્મને નિધાનની જેમ, ચિંતવન કર અથવા હૃદયમાં ધાર જો તને કલ્યાણ સાધવાની ઈચ્છા - ભાવના હો તો પારકી वपुर्धर्मोद्यमैः श्लाघ्यं, स्याच्चित्तं तत्त्वचिन्तया । कुटुम्बं धर्मसाहाय्याद्वित्तं च क्षेत्रवापतः ।।२८।। ભાવાર્થ - હે ધર્મપ્રિય! ધર્મમાં પુરુષાર્થ કરવા થકી શરીર, તત્વનું ચિંતન કરવા થકી મન, ધર્મમાં સહાયક બનવા થકી કુટુંબ અને સદ્ધક્ષેત્રમાં વાવવા (રોપવા) થકી ધન પ્રશંસાને પાત્ર બને છે. થાય છે તે કારણે ધર્મમાં પુરૂષાર્થ કરવા થકી પૂણ્યોદયે મળેલા શરીર આદિને સાર્થક બનાવ અને પ્રશંસાને પાત્ર બનાવ. ર૮. पुण्यक्रियया प्रीति तिः पापादतिर्जिनाभिहिते । हर्षः प्रभावनायां द्वेषो रोषादिषु च शिवकृत् ।।२९।। ભાવાર્થ - હે ચતુર! ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રીતિ, પાપનોડર, જિનવાણીમાં રસ મગ્નતા, શાસન પ્રભાવનામાં ખુશી, ક્રોધાદિ કષાયો પર દ્વેષ આ મોક્ષને આપનાર બને છે અર્થાત્ કલ્યાણ કરનાર છે ર૯ अनाचारेष्वसामर्थ्यमचातुर्य च वंचने ।। आलस्यं च महारंभे, श्रेयसे मूकता कलौ ||३०|| ભાવાર્થ - હે પંડિત ! અનાચરણીય માં અસમર્થતા, બીજાને છેતરવામાં ચાલાકીનો અભાવ અને મહારંભ (પાપક્રિયા)માં પ્રમાદીપણું, કલેશમાં મન આ કલ્યાણ-સુખને માટે થાય છે ૩૦. शिवपदसुखेऽभिलाषो निर्वेदो भवसुखेषु धीमैत्र्याम् || जगदुपकारे चित्तं लक्षणमासन्नमोक्षस्य ||३१|| | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 238) અપરતટ અંશ - ]
પw
s
,
, , ,
,
*,
*
*,
રત્નાક કાર રાજકોટ : : :
અપરતટ અંશ - ૪ મકર : * ::::::::::