________________
ભાવાર્થ - હે પૂણ્યવાન ! સપ્તક્ષેત્રમાં, જિનેશ્વરભગવંતની, શ્રી ચતુર્વિધ સંઘની પૂજાઓ કરવામાં ધનનો વ્યય કરવાથી, ક્રિયાનાં ગુણથકી તથા શ્રેષ્ઠ એવું સમ્યગ્દર્શન અને ઉત્તમ વ્રતોના પાલન વિ.થી મળેલા ઈષ્ટફલરૂપ માનવજન્મને સફળ કર !/૧૯ો. जिनेन्द्रभक्त्या गुरुसंघपूजया, तपोभिरुद्यापनदीप्रशासनैः । कृतार्चनाद्यैर्विशदक्रियागुणैः, सुधीर्विदध्यात्सकलेष्टकृज्जनुः ।।२०।। ભાવાર્થ – હે ઉત્તમ બુધ્ધિધન ! જિનેશ્વર ભ.ની ભક્તિ કરીને, ગુરૂ અને સંઘની પૂજા કરીને, ઉજમણાદિથી દીવ્યતાને પામેલા, શાસનમાં કહેલી તપસ્યાને કરીને, પૂજા વિ. કરીને અને નિર્મલ ક્રિયાના ગુણે કરીને મળેલા માનવ જન્મને સફળ કર.... Roll दयादमार्हन्मुनिसंघपूजया, परोपकारो व्यवहारशुद्धिः । शास्त्रप्रणीता विलसन्ति यस्मिन्, धर्मं भजध्वं भवभीरवस्तम् ।।२१।। ભાવાર્થ - હે ભવભીરુઓ ! દયા (સ્વ અને પર કરૂણા) ઈન્દ્રિયોનુ દમન, અરિહંત, મુનિ, સંઘનીપૂજા સહ પરોપકાર, વ્યવહારની વિશુધ્ધિ, જે શાસ્ત્રોમાં વર્ણવેલ છે. તેવા ધર્મને તમે આદર પરના भवार्त्तिघातं जिनमीहितप्रदं, धर्मे तदुक्तं च दयादिपावनम् । गुरुं विशुद्धाचरणं महीयते, यस्तस्य संपत्यचयो न हीयते ।।२२।। ભાવાર્થ - હે પૂણ્યશાલી ! ભવના દુઃખને દૂર કરનારી અને ઈચ્છિતને આપનારા એવા જિનેશ્વરને અને દયા કરુણા વિ. થી ભરેલા પવિત્ર ધર્મને અને વિશુધ્ધ - નિર્મલ આચારવાળા ગુરુને જે પૂજે છે. તેને સંપત્તિઓનો સમુહ છોડતો નથી .રરી पूजां जिनेन्द्रस्य तपश्च दानमावश्यकाद्यं कुरु नित्यमेव । विशेषतः पर्वसु तेषु भावाद्देवर्षिमान्येषु फलं ह्यनन्तम् ।।२३।। ભાવાર્થ – હે કરુણાÁ ! જિનેન્દ્રની પૂજા-ભક્તિને, તપશ્ચર્યાને, દાનને અને આવશ્યક (પ્રતિક્રમણ) આદિને નિત્ય કરનારો થા, અને દેવ, ગુરૂને માન્ય [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 236)[ અપરતટ અંશ - v]
:::: : : ' s vt. . .
. .
.
. .
:
:::::::::::::::::::::::::::