________________
અપર તટ
વિશેષ ધર્મ કૃત્યોના ઉપદેશ નામનો
ચતુર્થ અંશ
देवो जिनोऽष्टादशदोषवर्जितः षट्त्रिंशता सूरिगुणैर्युतो गुरुः । धर्मो दशद्वादशघा भजन् भिदो, ददाति मुक्तिं न कथंचनापरः।।१।। ભાવાર્થ - (૧) અઢાર દોષોથી મુક્ત એવા જીનેશ્વર દેવ (૨) આચાર્યના છત્રીશ ગુણોથી શોભતા એવા ગુરૂ (૩) દશ અને બાર પ્રકાર એમ બે ભેદે ધર્મ મોક્ષપદને આપે છે બીજા કોઈપણ દેવ ગુરૂ ધર્મ મોક્ષને આપવાવાળા નથી. ૧૫. અઢાર દોષઃ ૩૬ ગુણો - ૫ ઈન્દ્રિયનો સંવર, ૯ બ્રહ્મચર્યની વાડને ધરનારા, ૪ કષાયથી મુક્ત, ૫ મહાવ્રતથી યુક્ત, ૬ પાંચ પ્રકારનો આચાર, ૫ સમિતિ, ૩ ગુપ્તિ भक्तिर्जिनेन्दोः सुगुरोश्च सेवा, सम्यक्त्वशुद्धिव्रतधारणं च । નિત્યં પડાવશ્યનિર્મિતિ, તારાવિશ્વ શિવાય ધર્મઃ ||રા ભાવાર્થ :- (૧) જિનેશ્વર દેવની ભક્તિ (૨) સરૂની સેવા (૩) સમ્યકત્વમાં શુધ્ધિ (૪) વ્રત અંગીકાર કરવા (૫) નિત્ય આવશ્યક કરવા અને (૬) દાનાદિમાં ઉલ્લાસ થવો આવો ધર્મ મોક્ષને માટે થાય છે. કેરી देवः शिवश्रीप्रतिभूर्जिनेश्वरो, गुरुः क्रियाढ्योऽखिलतत्त्वदेशकः । धर्मश्च ताभ्यां गदितो निराश्रवो, न लभ्यते दूरमहोदयैर्भुवम् ।।३।। ભાવાર્થ - મોક્ષરૂપી લક્ષ્મીને પ્રત્યક્ષ ભોગવનાર સાક્ષીભૂત જિનેશ્વરદેવ, ક્રિયા યુત અને સઘળા તત્વને ઉપદેશ દ્વારા બતાવનારા ગુરૂ અને તે બન્નેએ પ્રકાશેલો - કહેલો આશ્રવ વગરનો ધર્મ, જેનો મોક્ષ ઘણો દૂર છે અથવા સંસાર ભ્રમણ હજુ ઘણું બાકી છે તેને નિશ્ચય કરીને પ્રાપ્ત થતો નથી !
ક
.
.
.
. . . . . . .
. . .
. .
. . .
. . . . .
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 231) અપરતટ અંશ - ૪
:
:
::::::
::
::::::::::::::::::::::
:::::::::