________________
પાપથી છૂટવાની બુધ્ધિપ્રાપ્ત થાય છે. જે બુધ્ધિથી સમસ્ત પાપનો અને તેનાથી આવતા સમસ્ત દુઃખોનો નાશ થાય ll૧૮ मूलं यस्योरुमोहो भववनगहने स्कन्धबन्धः कुबोधः, शाखा प्रोद्यत्कषाया दलततिरतुलदेहगेहादिचिन्ता । दारिद्र्यादीनि पुष्पाण्यघफलदमिमं नित्यतृष्णाम्बुसिक्तं, छित्त्वा पुण्यैः कुठारैर्नरकफलमयं स्याज्जनः सज्जयश्रीः ||१९।। ભાવાર્થ - હે દાની ! આ ગાઢ એવા ભયંકર ભવનમાં વિસ્તૃત મોહરૂપી જેનું મૂળ છે અજ્ઞાન (કુબોધ) જેનું થડ છે. ઉત્કૃષ્ટ ક્રોધાદિ ડાળીઓ છે. શરીર ઘર વિ.ની ચિંતાઓ એ બહુ પાંદડાઓ છે. દારિદ્રાદિ પુષ્પો છે. હંમેશા ઝંખના રૂપી પાણીથી સિંચાયેલ, દુર્ગતિ વિ. ફળને આપનારા એવા પાપરૂપી વૃક્ષને પૂણ્યરૂપી કુહાડીથી કાપીને હાજર એવી જયરૂપી લક્ષ્મીથી યુક્ત આત્મા બને છે. II૧૯
इति तपाश्रीमुनिसुन्दरसूरिविरचिते -- શ્રી શરત્નારે- Sતરે
पापपरिहारोपदेश- स्तृतीयस्तरङ्गः ।
એ રીતે તપાગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિ એ રચેલા શ્રી ઉપદેશરત્નાકરના અપર તટમાં પાપને પરિહરવાના પાપને દૂર કરવાના ઉપાયના ઉપદેશ નામનો
|| ત્રીજો અંશ પૂર્ણ
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 230| અપરતટ અંશ - ]
નાકર .::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::
અપરતટ અંશ - ૩ ::::::::::::::::::::::: ]
કિ
:
: