________________
ભાવાર્થ - હે આત્માર્થિ (૧) સ્વપ્ન (૨) ઈન્દ્રજાલ (૩) નાટક (૪) વૃક્ષાદિમાં રહેલા પંખિમિલનની જેમ ઉડી જનારા અથવા નહિ ટકવાવાળા અનિત્ય એવા બાહ્ય કૌટુમ્બિક સબંધો (યોગ)ને અશાશ્વત સમજીને ધર્મના કુટુમ્બ વાળો બન રિટા. बिभेषि दुःखाद्यदि जीव ! मा ततो,
ममत्वमर्थेषु सुतेषु वा कृथाः । ममत्वजं दुःखमवैहि तत् त्यजन्,
भव द्रुतं श्रीनमिवत् सदा सुखी ||२९|| ભાવાર્થ :- હે જીવ! જો તને દુઃખાદિથી ડર લાગ્યો હોય તો ધનમાં, પુત્રમાં મમતા એટલે કે મારાપણાના ભાવને છોડી દે દુઃખને મમત્વથી ઉત્પન્ન થયેલું સમજ અને તેને શિધ્ર છોડતો (તજતો) શ્રી નેમિરાજર્ષિની જેમ સદેવ સુખી બની રહે મેરો यदुपतिर्न सुतैः शकितोऽवितुं,
__न शकिताः सगरेण हि सूनवः न हरयोऽपि बलैरिति चिन्तयन्
મવતિ ભવ સાચેંધિયા સુથ્વી રૂ|. ભાવાર્થ - કૃષ્ણ મહારાજાને પુત્રો બચાવી શક્યા નહિ, સગરચક્રવર્તિ પુત્રોને રક્ષણ આપી શક્યા નહિ. સૈનિકો વાસુદેવોને શરણ (રક્ષણ) આપી શક્યા નહિ એ પ્રમાણે સમબુધ્ધિ વડે સંસારનું ચિંતન કરતાં તું સુખી બની જા Isolી. अप्राप्ते नैव यस्मिन् भवति शिवसुखश्रीर्भवत्येव चाप्ते, प्राप्तिर्यस्यार्कसंख्यैस्त्वतिदुर धिगमैर्मानुषत्वादिकांगैः । आलस्यायेषु चाप्यस्यधिकदशसु यः काष्टिकेष्वर्दितेषु, श्रीमानुद्यज्जयश्रीः स सकलहितकृत् सेव्यतां जैनधर्मः ||३१|| ભાવાર્થ - હે ભાવિક! જે ધર્મની પ્રાપ્તિ વિના મોક્ષસુખરૂપ લક્ષ્મી પ્રાપ્ત થતી નથી અને જે ધર્મ પ્રાપ્ત થવાથી અત્યંત દુર્લભ એવું મનુષ્યપણું આદિ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૨