________________
બુધ્ધિશાલી ચક્રવર્તિ પણ સુખનું પ્રધાન કારણ એવા ધર્મને જ સેવે છે. દુઃખરૂપી રોગના ક્ષયના કારણે ભૂત ધર્મ એજ અતિ શ્રેષ્ઠ ઔષધ છે રહો. यत एवाऽमिता रोगा, यत एवाऽबलं वपुः । अत्राणा यत एवार्ता, धर्मस्तेनैव सेव्यते ||२४|| ભાવાર્થ - જેને લઈને રોગ અપરિમિત છે. શરીર નિર્બલ છે દુઃખાદિથી પંડિત રક્ષણ વિનાના છે તેથી જ ધર્મ સેવવા પૂજવા યોગ્ય છે રજા दहत्यग्निर्विषं हन्ति, दुर्गन्धं लसुनं यथा । તથા પ્રાધ્વનિત્યત્વે, સતાં શ પરિના? ll૨૫ll ભાવાર્થ - હે ભવભીરૂ! અગ્નિમાં બાળવાપણું રહ્યું છે. વિશ્વમાં મારવાપણું, લસણમાં દુર્ગધ આપવાપણું રહ્યું છે. તેમ પ્રાણીઓમાં અનિત્યપણું રહ્યું છે. તેમાં સજ્જન પુરૂષોએ દુઃખી શા માટે થવું? શોક કેમ કરવી રપા अस्ताऽवसाना उदया, विपत्त्यंताश्च सम्पदः । वियोगांताच संयोगास्तन्नित्यं धर्ममाचर ॥२६।। ભાવાર્થ - હે ગુણનિધિ! ઉદય અંતે અસ્તમાં પરિણમે છે. સંપત્તિ વિપત્તિને આપનારી છે. સંયોગો વિયોગને કરવાનારા છે તે કારણે નિત્ય સુખને આપનારા ધર્મની આરાધના કર રદી, चलं धनं न स्थिरमीश्वरत्वं, सविघ्नमायुर्वपुरप्यसारम् । त्राता न दुःखात् स्वजनः परो वा, धर्मस्ततस्त्राणकरो निषेव्यः ।। ભાવાર્થ :- ધન ચંચળ છે, ઐશ્વર્યપણું પણ અસ્થિર છે, આયુષ્ય વિદનવાળું છે અને શરીર પણ અસાર છે, તેમજ સ્વજન કે પરજન દુઃખથી રક્ષણ કરનારા નથી. તે કારણથી રક્ષણ કરવાવાળો એવો ધર્મ સેવવા યોગ્ય છે. (૨-૨૭) स्वप्ने १ न्द्रजाल २ नाटक ३ वृक्षादिगतांगि ४ योगवज्ज्ञात्वा । વાં કુટુયો ઘર્મ ટુવી ભવ સાડત્મન ! ર૮
- :
, , , , , , , ,
,
, ,
. .
.
. .
. . .
. . . *.*.* * * * * * * * * *
*
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 22) અપરતટ અંશ - ૨
ఆరంభందంచిందించిందని
*
* * * *
*:::::