________________
-ઃ પ્રશસ્તિ :
આત્મારામ મુનીંદ્ર જૈન જગતે, ચારુ પ્રભાવી થયા, તત્ક્ષ કમલાખ્ય સૂરિવરજી, જે બ્રહ્મચારી થયા, તત્પદ્યે કવિ લબ્ધિ સૂરિ ગુણના, ગ્રાહી હતા સર્વદા, તેના વિક્રમ સૂરિ તાર્કિક વળી, વાત્સલ્યધારી સદા
તેના સૂર્ય સમા પ્રતાપ ધરતા, તોયે પ્રતાપી નહી, પોતે વિગ્રહ રાખતાં નહિ છતાં, પ્રત્યક્ષ છે વિગ્રહી, લોકે ભદ્રકરા સદા હિતકરા, જે સ્થૂલભદ્ર વ્રતી; તેને ‘કલ્પ’ યશાખ્ય શિષ્ય વિનયે, વંદે થવા સદ્ગુણી ॥૨॥
તે પૂજ્ય ગુરુવર્યની શશિ સમી, પામી કૃપા ચાંદની, કીધો શ્રી ઉપદેશ રત્ન નિધિનો, ભાવાર્થ આનંદથી, તેને સજ્જન વાંચજો, શુભ મને, તૂટી તમે સંહરી, થાશે પૂરણ આશ ‘કલ્પયશ’ની, તેમાં ન શંકા જરી
11911
11311
(૧) પ્રતાપ એટલે એશ્વર્ય પ્રભાવ તેજ છે. પરંતુ પ્ર+તાપી= પ્રકૃષ્ટ સંતાપ વાળા નથી
(૨) વિગ્રહ એટલે ઝગડો, કંકાસ નથી રાખતાં છતાં વિગ્રહી એટલે શરીરધારી છો.
મને 27