SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ધન ભેગું કરીને ત્યાં જઈને ગોપવીને સૂઈ ગયા. હું પહેલો જાઉં હું પહેલો જાઉં એમ વિચારીને ઘણી રાત્રિ બાકી રહે છેતે ઉઠીને શિધ્ર ત્યાં જવાની ઈચ્છાવાળા તેઓમાંથી એક તાકાતવાળા પગવાળો હતો. પગની તાકાતના કારણે જલ્દી જવા વિ. થી ધનની પ્રાપ્તિ અને લોકની પ્રશંસા આદિના કારણે અભિમાન વાળો સ્વભાવ હોવાથી દિશાનો ભ્રમ થયો... બીજો તાકાત વગરના પગવાળો અલ્પ અભિમાની હતો તેને પણ દિશાનો ભ્રમ થયો. અને ૩જો તાકાતવાળા પગવાળો દિશાના ભ્રમવિનાનો અને ૪ થો તાકાત વગરના પગવાળો પણ દિશાના ભ્રમ વિનાનો આ બે લંગડા જે યક્ષના મંદિરે આવતાં જતાં ઘણા સાર્થ વિ. ના મળવાના સંકેતવાળા સ્થાનેથી બળદ ગાડા વિ. ભાડે કરીને ઈચ્છિત નગરમાં જઈશું એ પ્રમાણેની બુધ્ધિથી બળદગાડી આદિ કરીને ત્યાં આવ્યા ઈતિ અને ત્યાં તે યક્ષ પૂજા પ્રણામ વિ. માત્રથી પણ ખુશ થાય છે. અને ખુશ થયેલો તે પોતાના ભક્તોને દિશાની ભ્રાંતિ વિ. દૂર કરવા વડે કરીને અને વિદ્ધને દૂર કરનાર ઉપદેશ વિ. આપીને ઈચ્છિત નગરમાં પહોંચાડે છે. તેથી બધાય મુસાફરો તેના તે સ્વરૂપને જાણતા પ્રાયઃ તેને પ્રણામ વિ. થી સંતોષીને તેના કહેવા મુજબના માર્ગે જવા માટે પ્રવર્તે છે. અને ઈચ્છિત પૂર વિ. પ્રાપ્ત કરે છે. અને જેઓ ગુરુ (ભારી) અજ્ઞાનતા વડે તેને અવગણીને પ્રવૃત્તિ કરે છે. તેઓ ઘણાં હોવા છતાં દિશાની ભ્રાંતિ વડે ઉત્પન્ન થયેલા વિપ્ન વડે અથવા અજ્ઞાન આદિના કારણે ઈચ્છિતને પામતાં નથી. એ પ્રમાણે હકીકત છે. હવે પહેલો (સબલ પગવાળો) કરિયાણાનાં વિષે ઘણા લોભવાળો હોવાથી હું પહેલો તે નગરમાં જાઉં એવી એકજ ચિંતા ને કારણે તેને ગાઢ નિદ્રા ન આવી પહેલા જ પ્રહરના અત્તમાં જ ઉઠી ગયો બીજાઓ જાગી જવાના ભયથી ચાલવાના અવાજ કર્યા વિના અતિ પૈસા (ધન) કમાવવાના લોભથી શીધ્ર તથા જોયા વિનાના માર્ગે નક્ષત્રાદિના જ્ઞાન વિનાની સ્થિતિ વાળો ગુરુ (ભારી) અજ્ઞાનથી જલ્દીપણા આદિના કારણે યક્ષને પ્રણામ વિ. ન કરવા રૂપ અવગણના કરીને ઉત્પન્ન થયેલ દિશાની ભ્રાંતિથી પશ્ચિમ દિશામાં ઉતાવળના અને અભિમાનના કારણે માર્ગને નહિ જાણવાના અને શાકાયદાકારાવાતાવયાયયાવાયાવાળaaaaaaaaaaaaa ઢસળાવદારયાણકાશવાલાવાડnanaaaaaaaaaaaaaaan ઉ0a9aa88888888888882aaeeazag | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 272) અંશ-૩, તરંગ-૪ || talathrilletitigatt#theftltitltilllllllllittitutila#Bagdailllllllllllittitutifulifl/nliltilingualaagiulueliguil|
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy