________________
1 અંશ – ૩ (તરંગ - ૩)
આ શ્લોકાર્થ :- હે ભવ્યો, જય રૂપી લક્ષ્મીની, સુખની અને અનિષ્ટ દૂર કરવાની ઈચ્છાવાળાએ ત્રણે વર્ગમાં સારભૂત એવા આ લોક અને પરલોકમાં હિતકારી એવા શ્રેષ્ઠ ધર્મમાં ઉજમાળ બનો //વા
તે દુર્લભ છે. સુખના અર્થિઓ અત્યંત મોહને વશ પડેલા તેવા તેવા પ્રકારના ઘણા કર્મો બાંધે છે. જેથી કરીને દુઃખની પરંપરાને પામે છે. પૂરા
વળી સદ્ગુરુથી પ્રાપ્ત થયેલા તેના ઉપાયોવાળા થોડા એવા કેટલાક સુખાર્થિઓ હોવા છતાં જુદા જુદા સુખીઓ પણ પરિણામવાળી પ્રવૃત્તિવાળા હોય છે. ૩ી.
જેમકે - (૧) પતંગીયા (૨) દેશક (૩) મત્સ્ય (૪) સર્પ (૫) મૃગ (૬) માસાહસ પક્ષી (૭) બીલાડો (૮) પોપટ (૯) હાથી (૧૦) સિંહ (૧૧) ભારડ પક્ષીની જેમ સુખાર્થિ મનુષ્યો દુઃખને અને સુખને પામે છે. જો
(૧) નાસ્તિક (૨) બલાત્કારથી પિડ લેનારા (૩) નોકર (૪) રાજા (૫) મિથ્યાષ્ટિ (૬) પાસત્થા (૭-૮-૯) ત્રણ પ્રકારના ગૃહસ્થી (૧૦-૧૧) બે પ્રકારના મુનિ. આ અગ્યાર જનો કુગતિ અને સુગતિમાં જનારા થાય છે. 1/પા.
હવે એની વ્યાખ્યા કરતાં કહે છે. અહીંયા પ્રથમ શ્લોકમાં અગિયાર દૃષ્ટાંતો છે અને બીજી ગાથામાં જેના ઉપર દૃષ્ટાંતો ઘટાવવાના છે તેવા જીવો છે. તે આ પ્રમાણે પતંગીયા વિ. સુખના અર્થિ હોવા છતાં પણ અજ્ઞાન, મોહ, પરતંત્રતા અને જ્ઞાન, નિર્મોહ, સ્વતંત્રતા વડે કરાતા કર્તવ્યના કારણે દુર્ગતિમાં અને સુગતિમાં જાય છે. અને દુઃખી અને સુખી થાય છે. તેવી રીતે વિશેષ પ્રકારે ધર્મસાધના અરિહંત વિ. ના યોગના કારણે તેની મુખ્યતાથી મનુષ્યના ઉપચારથી મનુષ્યો પણ કેવલ સુખના અર્થિ હોવા ક્તાં અજ્ઞાન, મોહ વિ. ના વશપણાથકી અને અવશપણા થકી કરેલા પોત પોતાના કર્મોથકી દુઃખી અને સુખી થાય છે.
BREREBRARBRAARDBARBRABARBAR88888BBARBARABRASSBARAARBARBARA
BARBARBR88888888
assisa.
Anganishaaaaaaaa88888888888888aaaaaaaaaaaaaaaaaantaga
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
અંશ-૩, તરંગ-૩
સરકa૩૪