________________
પત્નિ ઘર પરિગ્રહવાળા, લોભના એક ઘર સમાન તેવાં બ્રાહ્મણોની મુક્તિ કેવી રીતે હોય ? I૧૪ll
તેથી મૂઢ ઉપર રાગ દ્વેષ વગરના કેવળજ્ઞાનથી મનોહર એવા અરિહંત ભગવાનનો સારી રીતે પ્રરૂપેલો જ ધર્મ છે ||૧પી
રાગથી, દ્વેષથી તેવી રીતે મોહથી વિતથવાદ (વિતંડાવાદ) થાય છે. તેના અભાવમાં અરિહંતના ધર્મમાં વિતથવાદિ પણું, (વિતંડાવાદપણું અયોગ્ય પણું) કેવી રીતે હોય ? II૧૬/l
જેઓએ રાગાદિ દોષો વડે કરીને ચિત્તને કલુષિત કર્યું છે. તેઓની વાણી ક્યારેય સત્ય બનતી નથી. ll૧૭ll
તેવી રીતે યજ્ઞ હોમ વિ. ઈષ્ટ પ્રકારના કર્મો કરનારા અનેક પ્રકારના વાપી (વાવડી,) કૂવા, તળાવ, સરોવર વિ. પાપ પૂર્ણ કાર્યોને કરનારા II૧૮ અને પશુના ઉપઘાતથી (હિંસાથી) સ્વર્ગલોકનું સુખ માંગનારા બ્રાહ્મણોને ભોજન આપવા વડે કરી પિતાની તૃપ્તિને ઈચ્છનારા I/૧૯ll
ઘી, યોનિ-વિ, કરવા થકી પ્રાયશ્ચિતને કરનારા, પાંચ પ્રકારની આપત્તિમાં પુનર્વિવાહ કરનારા ||૨ll
અપત્ય વિનાની સ્ત્રી (વંધ્યા સ્ત્રી) વિષે ગોત્રથી પુત્ર ઉત્પન્ન કરવાનું કહેનારા, દોષવાળી સ્ત્રીઓની પણ રજ થી શુધ્ધિ કહેનારા //ર૧||
કલ્યાણની બુધ્ધિથી યજ્ઞમાં હણાયેલા બકરાના લિંગથી આજીવિકા કરનારા, સુત્રામણી તથા સપ્તતંતુ યજ્ઞમાં દારૂપાન કરનારા રરા * વિષ્ટા ખાનારી ગાયને સ્પર્શ કરવાથી પવિત્રતા માનનારા, જલ વિ. ના સ્નાન કરવા માત્રથી પાપની શુધ્ધિને કહેનારા ર૩ll
વડ, પીંપળો, આમલી આદિ ઝાડની પૂજાનું વિધાન કરનારા, અગ્નિમાં ઘીની આહુતિ વડે દેવોની ખુશી માનનારા ૨૪ll
જમીન પર ગાયને દોહવાથી ઈષ્ટ શાન્તિને માનનારા, સ્ત્રીને વિડમ્બના થાય તેવા વ્રતોથી ધર્મોપદેશ કરવા વાળા રિપી.
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 90) તરંગ - ૧૫ ]
មានអាណជាពនយោeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeen
રથ રનાકર
aeeeeaseesaaaaaaaaa@aasaanageeeeeeawessageegazam
- ૧૫ taaaaaaaaaaaaaaaaaaaaaaaaaaક્ષણવાદ્યવારસો