SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ને માનનારા એવા સર્વ લોકોના વચનમાં તત્વનો અર્થ રહેલો છે. તથા કેટલાકના મનમાં રહેલો છે અને ક્રિયા રૂપે પણ હંમેશા નાચી રહેલો છે. ||રા વેદ શાસ્ત્રને પરાધીન બુધ્ધિવાળા સૂત્રોને કંઠે કરનારા મનુષ્યો ધર્મરૂપી રત્નના તત્વને અલ્પ પણ જાણતા નથી Iial ગોમેધ, નરમેધ, અશ્વમેધ, આદિ યજ્ઞ કરનારા એવા જીવહિંસા કરનારાઓને ધર્મ ક્યાંથી હોય ? |૪|| શ્રધ્ધા નહિ કરવા લાયક અસંભૂત અને પરસ્પર વિરોધિ વસ્તુનું નિરૂપણ કરતાં પુરાણ વિધાયકનો ધર્મ કેવો ? //પી. અસભૂત વ્યવસ્થા વડે બીજાના દ્રવ્યને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા સ્મૃતિને અનુસરનારા માટી, પાણી આદિ વડે કરી પવિત્રતા ને કરનારા બ્રાહ્મણાદિને ધર્મ ક્યાંથી ? ધર્મ કેમ હોય ? ||૬|| ઋતુકાલ વ્યતિત થયા બાદ ગર્ભ હત્યાને કહેવાવાળા, બ્રહ્મચર્યનો અપલાપ કરનારા બ્રાહ્મણોને બ્રહ્મચર્ય ધર્મ ક્યાંથી હોય ? Hill નહિ આપવા છતાં યજમાનો પાસેથી સર્વસ્વ લેવાની ઈચ્છાવાળા, અર્થ માટે પ્રાણોને છોડનારા બ્રાહ્મણોનું અકિંચનપણું (નિસ્પૃહતા) ક્યાં ગયું ટી દિવસે અને રાત્રે મુખને પૂછીને ખાનારા ભક્ષ્ય - અભક્ષ્યના વિવેક વિનાના બૌધ્ધ લોકોને તપ કેવી રીતે હોય ? Iકા કોમળ શૈયા, સવારે પીવાનું મધ્યાહ્ન ભોજન સાંજે દૂધ આદિ પીવું, મધ્યરાત્રે દ્રાક્ષ ખંડ ખાવા આવો શાક્યના શાસ્ત્રમાં સાધુ ધર્મ છે. |૧૦ સ્વલ્પ અપરાધ થયે છતે વિચાર કર્યા વિના તેજ ક્ષણે શ્રાપ આપનારા લૌકીક ઋષિઓમાં લેશ માત્ર પણ ક્ષમા દેખાતી નથી. (હોતી નથી) I/૧૧/l. જાતિ આદિ મદ વડે ખરાબ આચારમાં અત્યંત રમનારા ચિત્તવાળા ચારે આશ્રમમાં રમનારા, બ્રાહ્મણોનો નમ્ર ગુણ ક્યાં રહ્યો ? //૧ર/ દિંભ લુચ્ચાઈ જેના ગર્ભમાં રહેલી છે. વળી બહારથી બગલા વૃત્તિ (ઠગ વિદ્યા)વાળા પાખંડ વૃત્તિવાળાને લેશ પણ સરળતા ક્યાંથી હોય ? II૧all સસસસસસ સસરાક્ષસસસસસસ saataaHBg [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (89)[ તરંગ - ૧૫ ] રાક - ૧૫
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy