________________
મુખમાં પોતાના જ હાથથી દૂધના બિંદુઓ નાંખે ? (દૂધને પાય ?) અર્થાત્ જે પાય છે તે એકાન્ત અયોગ્ય છે.
સામા પક્ષે એટલે કે ઉલ્ટી રીતે વિચાર કરવામાં આજ દૃષ્ટાંત વિચારવું. કેવલ આ ઘીના ગાડવા ભાંગી જતાં બેઉ જણા (દંપતી) પણ જલ્દી ઘડાની ઠીબથી શક્ય તેટલું યથા શક્ય) ઘી ને લઈ લેતા થોડું ક જ વિનાશ પામ્યું, અને ભરવાડ પોતાને નીંદતો કહે છે કે અરે ! હા મેં ઘીના ઘડા સારી રીતે આપ્યા નહિ ભરવાડણ પણ કહે છે કે તમે મને સારી રીતે આપ્યા પણ મેં જે રીતે લેવા જોઈએ તે રીતે લીધા નહિ (મે સારી રીતે ગ્રહણ ન કર્યા) તેથી તે બેની વચ્ચે કોપના આવેશનું દુઃખ ન થયું. એટલે કે કોપનું કારણ ન રહ્યું. ઘીની હાની પણ ન થઈ એ પ્રમાણે સવેળા બીજા સાર્થવાહોની સાથે ગામની તરફ જતાં રસ્તામાં તસ્કરો (ચોરો) ન મલ્યા તેથી તે બન્ને સુખને ભોગવનારા થયા.
હવે તેનો ઉપનય કરતાં કહે છે કે - એ પ્રમાણે અહીંયા પણ કંઈક સાધારણ અનુપયોગ વિ. થી વ્યાખ્યાન વિપરિત કરીને પાછળથી વાસ્તવિક વાત યાદ આવતાં આચાર્ય પૂર્વે કહેલાં વ્યાખ્યાનનું ચિંતન કરતા એવા શિષ્યને આ પ્રમાણે કહે છે.
હે વત્સ ! મેં કહ્યું છે એ પ્રમાણે વ્યાખ્યા કરીશ નહિ મેં તે વખતે અનુપયોગ થી કહ્યું હતું તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. પછી એ પ્રમાણે કહેવાથી કુલિન–વિનિત જે શિષ્ય છે તે આ પ્રમાણે કહે છે કે હે ભગવનું ? શું આપ અન્ય કહો ખરા ? માત્ર અમારી મંદ બુધ્ધિના કારણે અમે બરાબર સમજી ન શક્યા અર્થાત્ બીજું સમજનારા બન્યા ઈતિ તે એકાન્ત યોગ્ય છે.
|| ઈતિ દ્વાદશ સ્તરંગ સમાપ્ત છે
PRASARARBARRRRRRRRRRRRRRRRRRRRRRDOORBRRRRRRRRRRRRRSIARABARRAARBRRRRARRRRRRRRRRRRRRRRRRRRRR: 3
treaaeeeesaaaaaaaaaaaaaaaaaaaધામeatinaaaaanu
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)(69
તરંગ - ૧૨
Baapaaaaaaaaaaaaazકરી