________________
५० શ્લોક-૨૫/૨૬ ઉપસંહાર उपदेशरत्नकोषः प्रतिष्ठाप्रसूतस्वास्थ्यसुखसन्दोहभाग् भवतीत्यर्थः । अतः - 'एअं पउमजिणेसरसूरि
वयणगुंफरम्मिअं वहउ । भव्वजणो कंठगयं
विउलं उवएसमालमिणं ॥२६॥ इति - श्रीपद्मजिनेश्वरसूरिकृत-उपदेशरत्नकोषः ।
एतां पद्मजिनेश्वरसूरिवचनगुम्फरम्यामिमां विपुलाम् - महार्थाम्, उपदेशमालां भव्यजनः कण्ठगतां वहतु । मिथ्याऽस्तु दुःसन्हब्धं मम । शोधयन्तु बहुश्रुताः ।
આ પદ્ધજિનેશ્વરસૂરિની વચન-રચનાથી રમ્ય વિપુલ એવી આ ઉપદેશમાળાને ભવ્યજન પોતાના કંઠમાં ધારણ ४३. ॥२६॥ ઈતિ પ.પૂ. આચાર્યદેવ શ્રી પદ્મજિનેશ્વરસૂરિકૃત ઉપદેશર–કોષ
વિપુલ એટલે મહાર્થ. (આ કોષ શબ્દથી નાનો છે. પણ અર્થથી મોટો છે.) અહીં મેં કાંઈ દુષ્ટ રચના કરી હોય તે મિથ્યા થાઓ. કૃપા કરીને બહુશ્રુતો તેનું સંશોધન કરે.
. इति
१. ख-प्रतौ इदं वृत्तं न दृश्यते । क-प्रतो अस्ये स्थाने इमानि वृत्तानि ' अधिकानि -