________________
जीवदयाप्रकरणम् रायभयगरुडपीडिय कालियवटुंतढुंतजणियसंतावं (?) । दुहियं किलेसबहुलं किं न मुणह एरिसं लोय ? ॥५२॥ परमकम्मेणवंतं निच्चं चिय पुट्टभरणतल्लिच्छं । धम्मसुइविप्पणटुं किं न मुणह एरिसं लोयं ? ॥५३॥ कामेण अत्थपरमग्गणेण तह चेव दाणगहणेण । निदं पि अलहमाणं किं न मुणह एरिसं लोयं ? ॥५४॥ થાય છે. પ્રિયના વિયોગથી દુઃખી એવા લોકને શું તમે જાણતા નથી ? || ૫૧ છે.
રાજાના ભયરૂપ ગરૂડથી પીડિત, કાલિય વર્દ્રત (?) થી સંતાપ પામેલ, દુખી અને સંક્લેશભરપૂર એવા લોકને શું તમે જાણતા નથી? | પર છે
બીજાઓની મજરીના ભાર નીચે દબાઈ ગયેલા. હંમેશા પેટ ભરવાની ઈચ્છા વાળા, ધર્મના શ્રવણથી અત્યંત વંચિત બની ગયેલા એવા લોકોને શું તમે જાણતા નથી? આપણા
કૌમનાઓથી, પ્રયોજનથી બીજા પાસે યાચના કરવાથી, તેમ જ ઉઘરાણીની ચિંતાઓથી જેઓ ઉંઘી પણ શકતા નથી, શું એવા લોકને તમે જાણતા નથી? પિઝા
૨. - વાનિત) |