________________
४७
जीवदयाप्रकरणम् भयरोगसोगजरमरणगब्भदुब्बिसहवेयणाइन्न । इट्टवियोगासारं किं न मुणह एरिसं लोगं ? ॥४८॥ बालत्तणए तह जुब्बणे य मज्झिमवए य थेरते । मरणभएणुब्बिग्गं किं न मुणह एरिसं लोयं ? ॥४९॥ दुब्भिक्खडमरतक्करदुहसयदूमिज्जमाणदुम्मणसं । इट्ठविओगांडल्लं किं न मुणह एरिसं लोयं ? ॥५॥ कुलबालियाए रंडत्तणाइ तारुन्नए य दोहग्गं । पियविप्पओगदुहियं किं न मुणह एरिसं लोयं ? ॥५१॥
भय, रोग, शो, घ3५९, भ२५, गमनी पूर्ण દુઃખેથી સહી શકાય તેવી વેદનાથી ભરેલા અને ઈષ્ટવિયોગથી અસાર એવા લોકને શું તમે જાણતા નથી? ॥४८॥
બાળપણમાં, યૌવનમાં, મધ્યમવયમાં અને ઘડપણમાં મરણભયથી ઉદ્વિગ્ન એવા લોકને શું તમે જાણતા नथी ? ॥ ४८॥
દુકાળ, તોફાન, ચોર દ્વારા સેંકડો દુઃખોથી દુભાતા નિરાશ મનવાળા, ઈષ્ટવિયોગ વગેરેથી ભરેલા એવા લોકને शुं तभेएता नथी ? ॥ ५० ॥
કુળબાળિકાને યૌવનમાં જ વૈધવ્ય અને દુર્ભાગ્ય
१. ग - गासारं किं ।