________________
जीवदयाप्रकरणम्
__ व्यक्तार्थम् । अभिहितं च - विउलं रज्जं रोगेहिं वज्जियं रूवमाउयं दीहं । अन्नंपि तं न सुक्खं जं जीवदयाइ न हु सझं ॥ देविंदचकवट्टित्तणाई भुत्तूण सिवसुहमणंतं । पत्ता अणंतजीवा अभयं दाउण जीवाणं-इति (पुष्पमालायाम् ८-९) । इतश्च दयोपादेयेत्याह - न य किंचि इहं लोए जीयाहिंतो जियाण दइय परं । अभयपयाणाओ जगे न हु अन्नं उत्तमं दाणं ॥१७॥
गतार्थम् । उक्तञ्चान्यत्रापि - प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा - इति (विष्णुधर्मोत्तरे ३-२६८) । साक्षी
આનો અર્થ સ્પષ્ટ છે. કહ્યું પણ છે - વિશાળ રાજ્ય, નીરોગી રૂપ, દીર્ધ આયુષ્ય અને અન્ય પણ એવું કોઈ સુખ નથી, કે જે જીવદયાથી ન મળી શકે. અનંત જીવો અન્ય જીવોને અભયદાન આપીને દેવેન્દ્રપણું, ચક્રવર્તીપણુ વગેરે ભોગવીને અનંત શિવસુખ પામ્યા છે. (પુષ્પમાળા ૮-૯).
દયા ઉપાદેય છે, તેનું અન્ય કારણ રજુ કરે છે –
લોકમાં જીવોને જીવિત કરતા વધુ પ્રિય કંઈ જ નથી. જગતમાં અભયદાનથી શ્રેષ્ઠ કોઈ દાન નથી. ૧ળા
સુગમ છે. અન્યત્ર પણ કહ્યું છે - જેમ પોતાને પ્રાણો પ્રિય છે, તેમ જીવોને પણ પોતાના પ્રાણો પ્રિય છે. (વિષ્ણુધર્મોત્તર ૩-૨૬૮). આ બાબતમાં સિદ્ધાન્ત