________________
સમકિતસાર, એટલે પાઠ છે બલકમ્મા શબ્દ દેવ પુજા છે તે તીર્થંકરે કીયા દેવને પુ તે કહે. ૪. વલી જ્ઞાતા સેલમ અધ્યને કહ્યું છે જે
तएणं सा दोवइ रायवरकन्या जेणेव मझेणघरे तेणेव उवागछईत्ता मंझणघरं अणुप्पविसई रत्ता न्हाया कय बलीकम्मा कयकोउय मंगल पायछीत्ता सुद्ध प्पावेसाइ मंगल्लाइं वथाइं पव्वर परिहिया मझणघराउ पडीनिखमईरत्ता जणेव जिपघरे तेणेव उवागछईयत्ता ॥
અર્થ-ત. તીવારે. સા. તે. દે. કુપદી. . રાજવર કન્યા. જે છતાં. મિ. મંજણનું ઘર છે. તીહાં. ઉ. આવે આવીને. મે. મંજન ઘરમાં. અ. પ્રવેશ કરે પ્રવેશ કરીને. હા. નાહી. ક. કીધાં. બ. બલીકર્મ પીઠી પ્રમુખ વિલેપન કીધાં. ક. કેતુક. મં. મંગલીક પાણી અંજલી ભરી કોગળા કીધા. પા. આભણ પહેરીને તીલક મસ કરી. સુ, સુકુ નિર્મળ. પા. ઉત્તમ. મું. મંગલીક. વ. વસ્ત્ર. ૫. પ્રધાન. પ. પહેર્યા. મ. નાહવાના ઘર થકી નીકળી નીકળીને. જે. છતાં છે. જક્ષનું ઘર. તે. તહાં ઉ. આવે આવીને.
એટલા પાઠ મળે પહીલ ના કહ્યું છે બલકમ્મા કહે પછે વચ્ચે પહેર્યા કહે છે જે સ્ત્રી જાતી સ્વભાવે નગન થઈ નાવા બેઠી તીહાં કીયા દેવને પુજી નેહવાના ઘર મધ્યે કીયે દેવ હતા?
૫. વલી ભગવતી શતક નમે ઉદેશે તેત્રીસમે દેવાનંદા બ્રાહ્મણીએ નાહવાના ઘરમધ્યે બલીકર્મ કી. તે નાહવાના ઘરમાં કયો દેવ પુ? ૬. ભગવતી શતક નવમે તેત્રીશ ઉદેશે જમાલીને અધીકારે કહ્યું.
तएणं से जमाली खत्तीयकुमारे जेणेव