________________
સમકિતસાર
मझणघरे तेणेव उवागछई२त्ता न्हायाकयबलीकम्मे जहाउववाईए परिषावन्नई तहानाणियव्वं जाव चंदणो खित्तगायसरीरे सव्वालंकारे विनुसिए मझणघराई पडिનિવસર્ફરતા..
• અર્થ-ત. તીવારે તે જમાલી ક્ષત્રીય કુમાર. જે. છતાં. મંજનને ઘર છે. તે. તહાં. ઉં. આવે આવીને. હા. સ્નાન કી કીધાં બલીકર્મ જેણે. જ. જીમ વાઈ ઉપાંગને વીખે પરીખદા વર્ણન કર્યું તેમ ઈહાં પણ કહી. જ. જાવ. ચંદન સંઘાત લાગે છે ગાત્ર શરીર જેહને દેહ ઇત્યર્થ. સ. સર્વ અલંકારે વિભુષીત થઈને. મ. મંજન ઘરથકી. નીકલે નીકલીને. એણે નાહવાના ઘર મધ્યે કીયો દેવ પુ?
૭. વલી ભગવતી સતક સાતમે દિસે નવમે વરણનાગનતુ સંજણ ઘર મધ્યે ક્યબલીકમ્મા કીધે. પછે મંજણ ઘરથી નીકળ્યે કહ્યું. એણે સ્નાનના ઘર મળે કે દેવ પુજ્યો.
૮. વલી. રાયપરોણી મયે કઠીયારે વનમાં સ્નાન કી બલી કર્મ પણ કહ્યું. તેણે કીયો દેવ પુજ્યો?
૮. વલી કેસી શ્રમણે કહ્યું કે હે પ્રદેસી રાજા તું મંજન ઘરમાં હાઈ બલી કર્મ કરી પછે દેવ પુજવા જાય વીચમાં ભંગી લેતખાનામાં બોલાવે તે તું જાય છે જે એણે નાહવાના ઘરમાં સું બલીકર્મ કીધે? દેવ પુજવા તે પછે ચાલ્યો તે પાઠત જુદી છે. તે વિચારી જોજો.
૧૦. વલી કોણીક રાજા ભગવંતના પરમ ભકિતવંત નીતર એકલાખને આઠહજાર રૂપાનાણો ભગવંતની વધાઈમાં દેવે ને જે દિવસે શ્રીભગવંત ચંપાયે પધારે તીણ દિવશે સાડીબાર ક્રોડ રૂપાનાણે વધાઈને દેવે તેને પ્રતિમા પુજતા કેમ ન કર્યો અને ભગવંતજીને વાંદવા ગયો તીણ દીવશે સ્નાન વિસ્તાર સહીત વરણ તહાં ક્યબલીકમ્મા શબદ મુલગજ નથી કહે તે સું? તે નાહવાને પાઠ સંપૂર્ણ લખે છે.