________________
સમકતસાર, અર્થ – હા. હાઈ. જા. જાવત. બ. ઘણા. ખુ. ખુજદાસીએ. ૫. પરીવરી. જે. છતાં. કુંકુંભરાજા. તે. તીહાં. ઉ. આવે આવીને. ઈ જાવ સબ્દ મધ્યે નાયા કય બલકમ્મા.
कय कोउय मंगलपायछीत्ता सुद्ध प्पवेसाई मंगलाई वथाइं पवर परिहियाइं ॥
અર્થ–ક. કેતક મંગલીક પાણીની અંજલી ભરી કગરા કીધા. પા. આજણ પહેરી તીલક મસ કરી. સુ.મિલ રહીત. ૫. પવીત્ર મં. મંગલીક ભાર થોડોને મુલ ઘણો. વ. એહવા વસ્ત્ર. ૫. પ્રધાન. પ. પી.
એટલે પાઠ જાવ સબ્દ મધ્યે આવ્યા. ૩. વલી જ્ઞાતા અધ્યન આઠમે મલ્લીનાથ સ્વામી છે રાજાને પ્રતિબેધવા મિહન ઘર માથે આવ્યા તીહાં પણ કહ્યું છે જે.
तएणं सा मल्ली विदेहा न्हाया जाव पायछीत्ता सव्वालंकार विनूसीया बहुहिं खुजाहिं जाव परिखित्ता जेणेव जालंघरए जेवकणगमइ पडिमा तणेव उवागछईरत्ता.
અર્થ.ત. તીવારે. સા. ત. મ. મલ્લી. વિ. વિદેહ. હા. નહાઈ. જા. જાત. પા. આજણ પહેરી તીલક મસ કરી. સ. સર્વ સોભતા અલંકાર યુક્ત. વિ. પેહર્ય સર્વ વિભૂષ્ણ કીધાં. બ. ઘણી. ખુ. ખુજકાદાસી. જા. જાવત. પ. પરીવારે પરીવરી. જે. છતાં. જા. જાલીનું ઘર. જે. જીહાં. ક. કનકસુવર્ણની. ૫. પડીમા. તે. તીહાં, ઊ. આવે આવીને. ઈહાં જાવ શબ્દ મળે. કમબલકમ્મા.
कयकोउय मंगल पायछीत्ता ॥ અર્થ–ક. કેતુક મંગલીક પાણીની અંજલી ભરી કેગળા કીધા. પ. આભણ પહેરીને તીલક મસ કરી.