________________
૨૪
સમકિતસાર, न्हाया कय बलीकम्मा ऊल्लपडिसाडिगा जाई तथणं ऊप्पलाइं जाव सहस्स पत्ताइं ताइं गिन्हइश्त्ता पुखरिणिऊ पच्चोरुहइयत्ता तं सुबहु पुफ वथ गंध मल्लालंकारं गिन्हइरत्ता जेणेव नागघरएयं जाव वेसमण घरएयं तेणेव ऊवागछईरत्ता॥
અર્થ–જે. કહીં. પિ. ખિણીવાવ. તે. તીહાં. ઉ. આવે આવીને. ૫. પુખરણીવાવ તેહને. તી. કોડે. બ. ઘણા. પુ. ફુલ. જા. જાવ. મ. માલા. અ. અલંકાર. ઠ. સર્વ મુકે મુકીને. પુ. પુખણીવાવ મધ્ય. ઉ. પઈશે પઈસીને. જ. પાણીને. મ. મન. ક, કરે કરીને. જ. પાણીની. કી. કીડા. ક. કરે કરીને. હા. ન્હાઈ. ક. કીધા. બ. બલીક જલકેગરા કર્યા સુગંધી વસ્તુ વિલેપન કરી નાઈ. ઉં. તે જે સાડી પહેરી નાહી હતી તેહની ભીની. ૫. સાડી સહીત. જા. જે. ત. તીહાં. ઉ. કમલ છે. જા. જાવત. સ. સહસ. પ. પત્ર. ફુલકમલ. તા. ત. ગિ. ગ્રહગ્રહીને. ૫. તે વાવીથકી. ૫. પાછી નીશ નીશરીને. તે. તે. સુ. ઘણા. ૫. ફુલ વ. વસ્ત્ર. ગ. ગંધ મ. ભાલા. અ. અલંકાર. ગી. ઈલેઈને. જે. જીહાં. ના, નાગઘર, જા, જાત જક્ષના.વે. સિમણના ઘર છે. તે તીહાં. ઉં. આવે આવીને.
બહાં વાવડી મધ્યે બલીકર્મ કી તે વાવડી મળે કેહની પ્રતિમા પુછી નાગભુત તે વાવડીથી નીકળ્યા કેડે પુછે.
૨ વલી જ્ઞાતા અધ્યન આઠમે મલીનાથ સ્વામી પીતાને પગે લાગવા આવ્યા તહાં કહ્યું.
न्हाया जाव बहुहिं खुजाहिं परीवुडा जेणेव कुंनएराया तेणेव ऊवागछईरत्ता॥