________________
સમા કેતસાર,
૨૩
પણ નદીના ખેત્ર ઘટયે ઇમ નથી કહ્યા. ગંગાના દ્રષ્ટાંત સેવા સાથે ના મીલ્યા. સેત્રને પર્વત કહેછે પણ કુટતા નથી કહેતા. તે માટે સેત્રો અસાસ્વતા ધૈયાય વરજી સર્વ પર્વત વીષ્ણુસસે તે મધ્ય ગણો. સાધુ સીધ્યા માટે તીર્થ સીદું માનો તો અઢી ીપતા સર્વ તીર્થ ભાગ અને સીદ્દ ખેત્રહીજછે મસાણ ઉકરડાની ભૂમીકા તીહાં પણ અનંતા સીધ્યાછે. તે સાખ ઊવવા પત્રવણા પુત્રે એ પદે કહીછે. તેમાં ઊવવાઇ સુત્રમા છેવટ અધીકારમાં ગાથા ખાવીસછે તેમાંની ગાથા નવમી લખીછે.
जथय एगोसिद्धो ॥ तथतानवखय વિમુદ્દા । ત્રો સમો ગાઢો / વુઝાવેયહોનંતે ॥ ॥
અર્થ—જ. જેણે સ્થાનકે સિદ્દ એકછે. ત. તાહાં અ. અનંતા સીદ્દ નવા ભવ સંસારના ક્ષય.. વિ. તે સુકાણાછે. અ. માંહેામાં. સ. ભલી રહ્યાછે. પુ. ફરસી રહ્યાછે. સઘળા એ લાકના અંતને વીખે. ૯ સામ્યતા કહેછે તે સુત્ર વિરૂદ્ધ કહેછે.
એ સાખી એ લેખેતા સેત્ર
૯. અથાહોલમાં રાવ્યના અર્થ.
૧. હીયાધરી કહેછે જે સુત્રમાં કય ખલીકમ્મા સબ્ને દેવ પુઘ્ન કરવી કહેછે. તે વાત સુત્ર સાથે મલતી તથી. તે કેમજે જ્ઞાતા પુત્રે ખીજે ઞબંને ધન સાર્યવાહની અટ્ઠી ભદ્રા સાર્યવાહી પુત્ર વાને અર્થે નાગ ભુત જક્ષને પુજવા નગર ખાહીર ગઈ તીહાં ઇમ કહ્યુંછે જે. -
जेणेव पोखरिणी तेणेव उवागछईश्ता पुखरिणीए तीरेसु बहु पुफ जाव मला लंकारकरी ठवेईश्ता पुष्करिणी ऊग्गहइश्ता जल मझण करेइश्ता जल क्रीडं करेइश्ता