________________
સમકિતસાર, उजेणीनयरीए अवंतिनामेणाविस्सुठासी पाउवग पवन्नो ॥ सुसाण मझिम एगंतो॥
એવંતી સુકમાલના અધીકાર માટે એ પઈના ચોથા આરાના જોડ્યા કે પાંચમા આરાના જેડ્યા?
એવાં એવાં પ્રકરણે અનેક વિરૂદ્ધ છે. તે જાણવા માટે થોડા લખ્યાં છે.
२६. सुत्रमा श्रावक कह्या तेमां कोइये प्रतिमा पुजी न कही ते विषे.
સીદાંતમાં જે જે શ્રાવક શ્રાધીકાં થયાં તેની સાથે નામ કહે છે. ૧ શ્રી આચારગમાં–સીધારથ રાજા, ત્રીસલા રાણી. ૨. ૨ શ્રી સુયડાંગમાં–લેપ ગાથાપતી ૧. ૩ શ્રી ઠાણાગમાં–સુલસા ૧. ૪ શ્રી ભગવતીમાં–જયંતી, મૃગાવતી, સુદર્શનશે, રૂખીભદ્રપુત્ર, ઉ૫લા, સંખ, પખલી, ઉદાઈ રાજા, અભયકુમાર, કાતિસેઠ, મંડુક શ્રાવક, સમીલ વીઝ, વરણનાગનતુઓ, ૧૩. ૫ શ્રી જ્ઞાતામાં–પલા, સેલંગ રાજા, પંથક પ્રધાન પ્રમુખ પાંચસે મંત્રીશર, સુદર્શન શેઠ, અરણ્યક શ્રાવક, કુંભ રાજા, પ્રભાવતી રાણી, છતસ રજા, સુધી પ્રધાન, નંદમણીયાર, તેલી પ્રધાન, કનકધ્વજ રાજા, પુંડરીક રાજા, ૫૧૩. ૬ થી ઉપાસગંદસામાં–આણંદ, કામદેવ, ચલણી પીતા, સુરાદેવ, ચુલસત્તક, કુંડકુલીઓ, સકડાલ પુખ્ત, મહાસત્તક, નંદણીપીયા, તેલીબીયા, સીવાનંદા, અનીમીત્રા, ૧૨. ૭ અંતગડમાં– સુદર્શન, ૧. ૮. શ્રી વિપાકમાં–બાહકુમાર, ભદ્રનંદીકુમાર, સુજાતકુમાર, સુવાસકુમાર, જીણદાસકુમાર, સમણકુમાર, માહાબળકુમાર, ભદ્રનંદીકુમાર, માહાચંદ્રકુમાર, વરદત્તકુમાર, ૧૦. ૯. શ્રી ઉવવામાં–આંબડ શ્રાવક ને તેના સાતમેં શીષ્ય, ૭૦ ૧. ૧૦ થી રાયપ્રસણમાં–રાયપ્રદેશી, ચીતસારથી, ૨. ૧૧. શ્રી જંબુકીપપન્નતીમાં–શ્રેયાંસકુમાર, ભદ્રા, ૨. ૧૨. શ્રી નીરાવલીયામાં–સુભદ્રા, સમીલ બ્રાહ્મણ, નિષેધ કુમાર, અનીલ કુમાર, વિહ કુમાર, પ્રકિતકુમાર, યુકિતકુમાર, દસરથકુમાર, દ્રઢરથકુમાર, માહાધનુષકુમાર, સતધનુષકુમાર, ૧૧. ૧૩. શ્રી ઉત્રાધ્યયનમાં–પાલક, ૧. ૧૨૭૦.
તથા રાજગૃહી નગરી, ચંપા, દ્વારકા, આલંભીયા, સાવર્થિ, વણગ્રામ, હથીણાપુર, પિલાશપુર, લુંગીયા, વનીતા એ આદી ઘણી નગરીમાં ઘણાં શ્રાવક શ્રાવિકાના વાસ છે. તહાં દેહરાં પ્રતિમા કહ્યાં નથી.