________________
સમકિતસાર,
૧૪૫ જલ ચાર, વૈદ ત્રણ એ સાત પ્રકૃતીને ઉદય સેખ એકવીસને ઉદય નહીં. ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪મિ ગુણઠાણે સુલવત છે.
હવે સીકાંતમાં પહેલે ગુણઠાણે બેને ઉદય કહ્યો. એ વિરૂદ્ધ બીજે લણ મિહની દર્શનનીને ઉદય કહે. એ વીર. ત્રીજે બેને ઉદય કહ્યો. એ વિરૂદ્ધ. ૩, ૪, ૫, ૬, ૭, ૮ ગુણઠાણે સમકતવેદનીને ઉદય કહ્યો. એ વિરૂદ્ધ. નવમે ગુણઠાણે ચાર સંજલના ત્રણ વેદ એ સાતને ઉદય કહ્યું. એ વિરૂદ્ધ માટે સાંતમાં કહ્યું તેહીજ સય જાણવું.
તથા ચરણમાં કેટલાએક બેલ વિરૂદ્ધ છે. તે કહે છે.
૫૮. કણેરની કાંબ ફેરવી, મંલથકી સત્રનામના માથાં પાડવાં. એ આચારંગની ચુરણમાં. ૫૮. તથા નસીથચરણમાં હાથે વાહાલી (હથેલી) ખણવી.
૬. મિથુન સેવવાં. ૬૧. રાલયે આહાર લે. ૬૨. અનંતકાયને દડે લે. ૬૩. અંત ભાગવા. ૬૪. કેળાં આદી ફળ ખાવાં. ૬૫. કાચું પાણી પીવું. ૬. અદત્ત લેવું. ૬૭. ખાસડાં પહેરવાં. ૧૮. પાન ખાવાં. ૬૮. હારની ધમણ ધમવી. ૭૦. ફુલ સુંઘવાં. ૭૧. સ્નાન કરવાં. ૭૨.
અનંતકાયને ઝાડે ચડવાં. ૭૩. આધાકરમી આહાર લેવો. ૭૪. ઘતાદિક વાસી રાખવું. ૭૫. ધાત પાડવી. ૭૬. નિધાન ઉઘાડવાં , ૭૭.
અન્યલીંગીને વેશ કર. ૭૮. થંભણીવિદ્યા પ્રજ્જવી. ૭૯. મૂખાવાદ બેલવું. એ બાવીશ ચરણના. તે સુલ વિરૂદ્ધ છે.
૮૦. હવે ભાષ્યમાં આવસ્યકની ભાષા અડાવીશ હજારીમાં માહાવીરના ૨૭ ભવ કહ્યા. તેમાં કહ્યું જે મનુષ્ય મરી ચત્રાવર્તિ થયો. એ સુલ વિરૂદ્ધ
૮૧. ભાષ્યમાં અરીષ્ટનેમીને ગણધર અગીયાર કહ્યા. ને સીકાંતમાં અઢાર કહ્યા. એ સુલ વિરૂદ્ધ
૨. પાર્શ્વનાથને સુત્રે ગણધર ૨૮ છે. ને નિર્યુક્લિયે ૧ છે તે વિરૂદ્ધ ૮૩. સાધુ ગ્રહસ્થપણામાં રહ્યા તીર્થકરને વાદે કહે. તે સુલ વિરૂદ્ધ ૮૪. સંથાર પઈનાની ગાથા સાઠમી નીચે લખી છે.
नालुकीए करुण षजंतो॥घोरवेयणतोवी॥ बाराहणा पवन्नोझाणेणाअवंतीसुकुमालो।
૮૫. ચંદાવી પઈનાની ગાથા સાઠમી નીચે લખી છે.