________________
સમકિતસાર,
૧૪૭ qणा भरथे२२, ५५, श्रेयांसमा२, ०५ पासुदेव, श्रे९॥ त કોણીક રાજા, બ્રહ્મદત્ત ચક્ર, પાંચ પાંડવ એ આદી રાજાનારાજ જનમાર્ગના પ્રભાવીક થયા તીર્થંકરના ગાઢા ભકિતવંત થયા. ધરમને સહાયના દાતાર થયા. કેઈયે સાધુને દાન દીધાં, કઈયે સંજમ લીધા, કઈયે અગીયાર પડીમાં આદરી, કોઈકે સામાયિક પસાહ કીધા, પ્રશ્ન પુષ્પાં, એ અધીકાર સુત્રમાં કહ્યા છે; પણ ધન ખર્ચી દહેરાં, પ્રતિમા કરાવ્યાં, પુજ્યા, સંઘ કાઢ્યા તે અધીકાર સીદ્ધાંતમાં કહ્યા નથી. સુત્રમાં દહેરાં, પ્રતિમા કરાવ્યાની વિધી, પુજવાની વિધી પણ કહી નથી. પ્રતિમા પુજવી, દહેર કરાવવાં, સંઘ કાઢવાના લાભ પણ સુત્રમાં કહ્યાં નથી. જે સુલમાં અં– કુરા માત્ર કહ્યું હોય તે પ્રકરણમાં ઘણે વિસ્તાર છે તે પણ પ્રમાણ થાય; પણ સુલમાં અંકુરાભાવ, નામમાહી નહીં તે કેમ પ્રમાણ થાય.
ભગવતી સતક ઉદેશે પાંચમે તુગીયા અધીકારે તથા સૂયગડાંગ સુલમાં મીશ્ર પક્ષને અધીકારે તથા ઉવવાઈ સુલમાં શ્રાવકની નિત્યકરણીને આળાવો.
अहिंगय जीवाजीवे उवलद्ध पुणपावा
आसव संवर निजरा किरिया अहिगरण बंध मोख कुसला ॥१॥ असाहेजार देवासूर नाग सुवण जख रखस्स किंनर किंपुरिस गुरुल गंधव महोरग्गा दिएहिं देवगणेहिं निग्गंथार्ड पावयणार्ड अणइक्कमणिजाउं ॥३॥ निगंथे पावयणे निस्संकिया निकंखिया निवितिगिछा४ लबठागहियठा पुछियठा अनिगयठाविणिछि यठाअठमि ज पेमाणुं रागरत्ता ६ अयमाउसो निग्गंथे पावयणे अठे अयंपरमठे सेसे अपठे७उ